________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજ આદેશ.
૫૩
માતાપિતા, ગુરૂએ, પડિતા અને સદાચરણી મનુષ્યાનું ઉપહાસ અને અપમાન કરવું નહીં. સ્ત્રી પુરૂષ વચ્ચે, સ્વામી સેવક વચ્ચે, ભાઇ ભાઇ વચ્ચે, ગુરૂ શિષ્ય વચ્ચે અને પિતા પુત્ર વચ્ચે કાઈપણ દિવસ લહુ કરાવીને ભેદ પડાવવે નહીં. વાવ, કુવા, બાગ, સીમાડા, ધર્મશાળા અને દેવદિમાં હરત કરવી નહીં; માર્ગોમાં જતાં આવતાં વટેમાર્ગુએને પીડા કરવી નહીં; હાથ પગ વગરના લેાકેાને, આંધળા લેાકાને દુઃખ દેવું નહીં, (પણ આશ્રય આપવા). મારી આજ્ઞા વગર મારી પ્રજાએ જુગાર રમવે। નહીં, મદિરા પીવી નહીં, શિકાર કરવા નહીં, હથીઆરે રાખવાં નહીં. બળદ, હાથી ઘેાડા, ઉંટ, ભેંસ, મનુષ્ય તથા પૃથ્વી વગેરે સ્થાવર ધન, રૂપું, સેાનું, રત્ન, માદક પદાર્થ અને ઝેર એટલી વસ્તુ રાજાની આજ્ઞા વિના વેચવી નહીં, તથા વેચાતી લેવી નહીં, વળી મનુષ્યાએ અને અધિકારીઓએ રાજાની આજ્ઞા વિના મદ્ય બનાવટ, વેચાણપત્ર દાનપત્ર, રૂનિર્ણયક્ષેત્ર તથા ચિકિત્સા વ્યવસાય કરવેાજ નહીં. કાઈ ઉપર મહા પાતકના આરોપ મૂકવા નહીં. કાઈને! ભંડાર છિનવી લેવે નહીં. સભાના નવા નિયમે ઘડવાં નહીં. જે ખાખતમાં નિર્ણય થયા ન હેાય તેવી બાબતમાં નિર્ણય આપવા નહીંકેમકે તેવા નિર્ણય આપવાની સત્તા રાનની છે. કોઈપણ જાતિને દૂષણ આપવું નહીં. સ્વામી વગરના ધનને અથવા તેા મરી ગયેલા મનુષ્યના ધનનો સંગ્રહ કરવા નહીં, ગુપ્ત વાર્તા ઉઘાડી પાડવી નહીં, રાજાના દુર્ગુણ કાઈ દિવસ ગાવાજ નહીં, સ્વધર્મના ત્યાગ કરવે! નહીં, અસત્ય ખેલવુ નહીં, પરસ્ત્રીનેા સંગ કરવેા નહીં, ખાટી સાક્ષી પુરવી નહીં, ખેાટું ખતપત્ર કરવું નહીં, ગુપ્ત રીતે પરધન હરનું નહીં, કર ઉધરાવનારાએ નિયમિત કર કરતાં વિશેષ કર લેવા નહીં, ચોરી કરવી નહીં, સાહસ કરવું નહીં, તેમજ મનમાં પણ રાજાના દ્રોહ કરવા નહીં. મારા અધિકારીયાએ તથા પ્રાએ હંમેશાં બીજાના પગાર, દાણ, કિંમત અથવા વ્યાજ ખાઈ જઈને અથવા તા પેથી, બળથી કપટ કરીને હરકાઈપણ મનુષ્યને પીડા કરવી નહીં, ભૂમિ વગેરે માપવાની દેરી, ગજ અને પાલી વગેરે માપેા રાજાની છાપ મારીને રાખવાં. સર્વ પ્રજાએ ગુણ પાદન કરવામાં સારી રીતે નિપુણ થવુ. આતતાયીયા* ઉપર બળાત્કાર વગેરે અપવાદ આવે ત્યારે તેને કેદ કરી રાજાની પાસે મેલી દેવા. જેમણે ખળાને છુટા મૂકયા હોય, તેમણે તેને પકડીને પાછા ખાંધવા, અને તેનું પાષણ કરવું. આવી મારી આજ્ઞા છતાં પણ જે તેનાથી આડે। ચાલરો તે મહા પાપીયાને હું મહા શિક્ષા કરીશ. આ પ્રમાણે રાજાએ સાશન, ડિડિમા (ડાંડીચા) દ્વારા સર્વે પ્રાને નિત્ય જણાવવું. તથા ઉપર જણાવેલી પેાતાની આજ્ઞા એક *ગમિલો, ઇત્યેવ, શસ્ત્રપાળિર્થના: ક્ષેત્રવાાવારીખ, શ્વેતતતાયિન: IRI અગ્નિ મૂકનારો, વિષ આપનાર, શસ્રપાણિ, ધન લુંટનારો, ક્ષેત્ર, અને સાનુ હરણ કરનાર એ છ આતતાયી ગણાય છે.
For Private And Personal Use Only