________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજધાનીની રચના.
ततः स्वगौल्मिकगणो ह्यारण्यकगणस्ततः । क्रमादेषां गृहाणि स्युः शोभनानि पुरे सदा ॥ २५६ ॥
www
સા
કેળવાયલા રાજએ પ્રથમ તા રાજમેહેલની સમીપમાંજ ઉત્તર દિશા તરફ ખસા હાથ દૂર જગ્યા ઉપર સેનાના પડાવ માટે એક સેનાશાળા બધાવવી અને રાજમદિરની સમીપમાં ચાર દિશાઓમાં સર્વત્ર અનુક્રમવાર લક્ષ્મી, શ્રેષ્ઠતા, અને જાતિના પ્રમાણમાં પ્રજાનાં ધરા બાંધવાં. પ્રથમ રાજાના કાર્યભારી મંડળેાનાં ઘર બાંધવાં, ત્યાર પછી તેનાથી ઉતરતા કાર્યભારીયાનાં ઘરા બાંધવાં, ત્યાર પછી રાજાના અધિકારીયાનાં ધરા બાંધવાં, તે પછી સેનાપતિઓનાં, તે પછી પાયદળેનાં, તે પછી ઘેાડા સહિત ઘોડેશ્વારનાં, ત્યાર પછી હાથીઓ સહિત હાથીના માવતાનાં, ત્યાર પછી માટી મેાટી તાપા અને તેના ઉપરનાં અધિકારી વર્ગોનાં ત્યાર પછી પેાતાના ખાસ ઘેાડાએ તથા તેના રખેવાળ રાવત લેાકેાનાં, ત્યાર પછી પેાતાની ડાઢી ઉપર ચાકી કરનારા રક્ષકગણાનાં અને ત્યાર પછી જ'ગલ સાથે સબધ ધરાવનારી જાતિના લેાકેાનાં ધરા માંધવાં. ઉપર જણાવેલા લેાકેાનાં નગરમાં અનુક્રમવાર સુંદર ધરા બંધાવવાં. ૨૫૨-૨૫૬ पान्यशाला ततः कार्य्यं सुगुप्ता सुजलाशया । सजातीयगृहाणां हि समुदायेन पंक्तितः ॥ २५७ ॥ निवेशनं पुरे ग्रामे प्रागुदङ्मुखमेव वा । सजातिपण्यनिवहैरापणे पण्यवेशनम् ॥ २५८॥
ઉપર જણાવેલાં ઘરના છેવટમાં વટેમાર્ગુને ઉતરવા માટે એક પાંથશાળા (ધર્મશાળા) બંધાવવી, તેની ચારે તરફ સારા ખ દેખસ્ત રાખવા અને ધર્મશાળામાં એક સારૂં નવાણુ કરાવવું. નગરમાં એક જાતિનાં લેાકાનાં ધરા એક જસ્થાથી હારદર બંધાવવાં અને નગરમાં કે ગામમાં ઘરનાં બારણાંએ ઉત્તર દિશા તરફ કે પૂર્વ દિશા તરફ રાખવાં; તથા બજારમાં પદાર્થ વેચવાની દુકાને એક સાથે રાખવી) (એટલે વસ્તુવાર જુદી જુદી બારાની ગાઠવણા કરવી. દુષ્ટાંત તરિકે શામજારમાં શાકજ વેચાય. કાપડબજારમાં વસ્રાજ વેચાય.) ૨૫૭–૨૫૮
For Private And Personal Use Only
धनिकादिक्रमेणैव राजमार्गस्य पार्श्वयोः ।
एवं हि पत्तनं कुर्य्याद् ग्रामञ्चैव नराधिपः ॥ २५९ ॥
મેાઢા રસ્તાના બન્ને ભાગ ઉપર મેટા ધનાઢય પુરૂષાનાં ધરા બધાથવાં. આ પ્રમાણે રાજ્યએ નગરની અને ગ્રામની રચના કરવી. ૨૫૯ राजमार्गास्तु कर्त्तव्याश्चतुर्द्दिक्षु नृपगृहात् । રત્તમાં રાગમાનસ્તુ ત્રિશદાંમતો મવેત્ ॥ ૨૬૦/