________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
राहनीति.
જેટલો વિસ્તાર હોય તેટલો કોઠાને ઉંચે બાંધવો; અને કેટલાએક કહે છે કે વિસ્તાર કરતાં કોઠાને તે એક પંચમાંસ વધારે ઉંચો બાંધો કેડાઓ ઉપર માળ અથવા તે છાપરાં બાંધવાં. આસપાસના કોઠા ઉપર બે માળ હોય તે વચલ કોઠે એક માળને કર. ૨૪૨-૨૪૭
पृथकूस्तम्भान्तसत्कोष्ठा चतुर्मार्गागमा शुभा । जलोर्ध्वपातियन्त्रैश्च युता सुस्वरयन्त्रकैः ॥ २४८ ॥ वातप्रेरकयन्त्रैश्च यन्त्रैः कालप्रबोधकैः। प्रतिष्ठिता च स्वादशैस्तथा च प्रतिरूपकैः ॥ २४९ ॥ एवंविधा राजसभा मन्त्रार्था कार्य्यदर्शने । तथाविधामात्यलेख्यसभ्याधिकृतशालिकाः ॥ २५० ॥ कर्तव्याश्च पृथक्त्वेतास्तदर्थाश्च पृथक् पृथक् ।
शतहस्तमितां भूमिं त्यक्ता राजगृहात्सदा ॥ २५१॥ તે ન્યાયમંદિરમાં આવેલા ભિન્ન ભિન્ન સુંદર કોઠાઓમાં–ઓરડાઓમ ચારે તરફથી જઈ શકાય એવા રસ્તાઓ બાંધવા. ને તેની આસપાસ પાણીના ફુવારાઓ બંધાવવા, મધુર સ્વરવાળાં વાજી રાખવાં, પવનને પંખા બંધાવવા, સમય જણાવનારાં ઘડીયાળ ટાંગવાં, સુંદર અરીસાઓ અને મહાત્માઓનાં ચિત્રપટે ટાંગવાં. આ પ્રમાણે રાજ્ય કાર્યને નિર્ણય કરવા માટે તથા તે સંબંધિ ગુપ્ત વિચાર કરવા માટે બંધાવેલી રાજસભાને શણગારવી તથા કાર્યભારીઓ, લેખક, સભાસદો અને અધિકારીને બેસવા માટે પણ ઉપર પ્રમાણેજ જુદી જુદી શાળાઓ બંધાવવી અને તે શાળાઓ રાજમહેલની સો હાથ જમીન મૂકીને દૂર બંધાવવી. ૨૪૮-રપપ
उदगद्विशतहस्तां प्राक्सेनासंवेशनार्थिकाम् । आराद्राजगृहस्यैव प्रजानां निलयानि च ॥ २५२॥ सधन श्रेष्ठजात्यानुक्रमप्तश्च सदा बुधः । समन्ताच्च चतुर्दिशु विन्यसेच्च ततः परम् ॥ २५३ ॥ प्रकृत्यनुप्रकृतयो ह्यधिकारिगणस्ततः। सेनाधिपाः पदातीनां गणः सादिगणस्ततः ॥ २५४ ॥ साश्वश्च सगजश्चापि गजपालगणस्ततः । वृहन्नालिकयन्त्राणि ततः स्वतुरगीगणः ॥ २५५ ॥
For Private And Personal Use Only