________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શયનીતિ.
प्रासादानां मण्डपानामर्धांशं वापरे जगुः । ... परवा तायनैर्विद्धं नापि वातायनं स्मृतम् ।। २३५ ॥
રાજમેહેલનુ બારણુ એવી રીતે મૂકવું કે સામા ધરનાં બારણાને, ઘરના ખૂણાના, સ્તંભનેા, એટલાને તથા કૂવાનેા વેધ નડે નહીં. દેવસ દિના બારણામાં અને રાજમહાલયના બારણામાં એ માર્ગનાઅથવા તે તે કરતાં વધારે માર્ગને વેધ આવે નહીં તેમ તેનાં બારણાએ મૂકવાં. અને ઘરની ખુરસી (ધર ખાંધતાં પ્રથમ એટલા જેવું કરે છે અને તેના ઉપર ઘર બાંધે છે તે) ઘરની ઊંચાઈના એક ચતુાશ જેટલી ઉંચી રાખવી. કેટલાએક એમ કહે છે કે દેવમંદિર તથા રાજ મંદિરની ખુરસી અધાશ-એક અષ્ટમાંરા ઉંચી કરવી, અને ખીજી ખારીચેની સાથે દ્વેષ નડે નહીં તેમ મારી મૂકવી કહી છે.
૨૩૩-૨૭૫
विस्तारार्धांशमध्योश्चा छदिः खर्परसम्भवा ।
पतितन्तु जलं तस्यां सुखं गच्छति वाप्यधः ॥ २३६ ॥ રાજમેહેલ ઉપર માળણ નળીયાથી છાવું; અને તે માળણ વચમાં ઉસેલુ અને બન્ને બાજુએ ઢળતું રાખવુ કે તે ઉપર પડેલું પાણી સહજમાં ઢળને નિચે ચાલ્યું જાય.
૨૩૬
हीना निम्ना छदिर्न स्यात्तादृक्कोष्ठस्य विस्तरः ।
स्वोच्छ्रायस्यार्धमूलो वा प्राकारः सममूलकः ॥ २३७ ॥ तृतीयांशकमूलो वा ह्युच्छ्रायार्धप्रविस्तरः ।
उच्छ्रितस्तु तथा कार्य्यो दस्युभिर्न विलक्ष्यते ॥ २३८॥
માળણું નાનું ને નમેલું કરવું નહી. તેમ કાઠે। પણ નાના અને નિચેા કરવા નહીં. પણ્ ઉંચાઇના પ્રમાણમાં તેને વિસ્તાર કરવા. કિલ્લે જેટલા બાહાર હોય તેના કરતાં અધા, અથવા તેા જેટલા ભાગ બાહાર હોય તેટલે અથવા તેને ૐ એક તૃતીયાંશ ભાગ પાયામાં રાખવા; અને તેમા વિસ્તાર ઉચાઈ કરતા અદ્વૈઅર્ધ કરવા. તે એવા ઉચા કરવા ચારા તેના ઉપરથી ઠેકીને સામે પાર જઇ શકે નહીં. ૨૩૭-૨૩૮ यामिकैः रक्षितो नित्यं नालिकास्त्रैश्च संयुतः ।
सुबहुदृढ गुल्मश्च सुगवाक्षप्रणालिकः ॥ २३९ ॥ स्वहीनप्रतिप्राकारो ह्यसमीपमहीधरः ।
परिखा च ततः कार्या खाताद्विगुणविस्तरा ॥ २४०॥ नातिसमीपप्राकारा गाधसलिला शुभा । युद्धसाधनसम्भारैः सुयुद्धकुशलैर्विना ॥ २४९ ॥
For Private And Personal Use Only