________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજધાનીની રચના.
द्वारार्थमष्टधा भक्तं द्वारस्यांशौ तु मध्यमौ ।
द्वौ द्वौ ज्ञेयौ चतुर्दिक्षु धनपुत्रप्रदौ नृणाम् ॥ २३१ ॥ રાજમહાલયની પૂર્વ દિશામાં વસ્ત્રાદિક ધોવા માટે, સ્નાન કરવા માટે, યજ્ઞ કરવા માટે, ભજન કરવા માટે અને રાંધવા માટે જુદી જુદી શાળાઓ બંધાવવી. રાજ મેહેલની દક્ષિણ દિશામાં શયન કરવા માટે, રમત ગમત કરવા માટે, મદિરાપાન કરવા માટે, શાકજન્ય રૂદન કરવા માટે, ધાન્ય રાખવા માટે, ઘંઉ, મગ, અડદ આદિ અન્નને દળવાના યંત્રોને માટે, ચાકર તથા ચાકરડીને રહેવા માટે, તથા મળમૂત્ર ત્યાગ કરવા માટે ક્રમવાર જુદી જુદી શાળાઓ બંધાવવી. પશ્ચિમ દિશામાં ગાય, ભેંસ, મૃગ, ઉંટ અને હાથી વગેરેના રક્ષણ માટે જુદી જુદી પશુશાળાઓ બંધાવવી. રાજમહાલયની ઉત્તર દિશામાં રથ, ઘેડા, અસ્ત્ર શસ્ત્ર રાખવા માટે, કસરત વગેરે કરવા માટે, વસ્ત્રો રાખવા માટે, ઘરવખરે રાખવા માટે, અને વિદ્યાભ્યાસ કરવા માટે સારાં શોભતાં અને રક્ષણવાળાં ઘરે બંધાવવાં. અથવા તે રાજાએ પિતાની રૂચિ પ્રમાણે ઉપર કહેલી શાળાઓ બંધાવવી. રાજ મેહેલની ઉત્તર દિશામાં ન્યાયમંદિર (કેટ) અને શિલ્પશાળા (કળાભવન) બંધાવવી. રાજમહાલયની ભીંતો રાજ મેહેલના વિસ્તાર કરતાં એક પંચમાંસ વધારે ઉંચી કરવી અને રાજમહાલયની અંદર કોઠાને એટલે એરસચોરસ ભાગ હોય તેને એક પછાશ જાડી કરવી કહી છે. આ માપ એક માળવાળા ઘરનું ઉત્તમ પ્રકારનું-છેવટનું માપ કહેલું છે. રાજ મેહેલ બનાવવો તેની અંદર ત્રણ, પાંચ અથવા તો સાત કેડા કરવા કહ્યા છે, અને છેવટનાં બારણાં સહિત આઠ કેઠા થાય છે. આ કોઠાઓને ભિન્નભિન્ન પાડવા માટે તેઓની મધ્યમાં ભીત અથવા તે સ્તંભ ઉભા કરવા અને ઘરના મધ્ય ભાગમાં બબે ખંડવાળાં બારણું ચારે દિશામાં મૂકવાં જે મનુષ્યોને ધન અને પુત્ર આપે છે. રર૩ ૨૩૧
तत्रैव कल्पयेवारं नान्यथा तु कदाचन ।
वातायनं पृथक्कोष्ठे कुर्याद्याक्सुखावहम् ॥ २३२॥ કેઠાઓના વિભાગોમાંજ બારણાં મૂકવાં, પણ બીજી જગ્યાએ મૂકવાં નહીં. અને તે કોઠાઓમાં પવન આવવા માટે ભિન્ન ભિન્ન સુખકર બારીયો મૂકાવવી. ૨૩૨
अन्यगृहद्वारविद्धं गृहहारं न चिन्तयेत् । गृहकोणस्तम्भमार्गपीठकूपैश्च वेधितम् ॥ २३३ ॥ ... प्रासादमण्डपद्वारे मार्गवेधो न विद्यते । गृहपठिं चतुर्थांशमुच्छ्रायस्य प्रकल्पयेत् ॥ २३ ॥
For Private And Personal Use Only