________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
.૪૪
/ ૯ /
//////
/\/
/
/
/
/
v
/
/
,
, , , ,
,
, ,
- - -
-
- - - - -
::
રસ ચોરસ સરખી જમીનમાં રાજમહેલ બાંધનતેને જમણ તરફથી ઉંચો તથા ડાબી તરફથી ઢળતો કરો. રાજમંદિરની માપણી એકી હાથની રાખવી. અને મુખ્ય ઘરની ઉંચાઈ કરતાં તેની આસપાસનાં ઘરે વધારે હાથ ઉચાં બનાવવાં. પરંતુ પ્રાયઃ જે રાજમહાલયમાં ચાર શાળાઓ ચારે દિશામાં બાંધેલી ન હોય તેવું રાજમંદિર બહુ ઉચું શુભતું નથી માટે નિચું કરવું. આ રાજમે હેલના મધ્ય ભાગમાં સભામંદિર બંધાવવું. સમીપમાં ગાય, ઘોડા ને હાથીની શાળાઓ બંવાવવી. ઉત્તમ પ્રકારનાં વાવ કુવાનાં પાણી કાઢવાના ચાથી તેને શણગારવું. રાજમેહેલની આસપાસ કિલ્લો બંધાવી તે ઉપર શસ્ત્ર તથા અસ્ત્ર ધારણ કરનારા માણસે રાખવાં. કિલ્લા ઉપર સારાં સારાં કામમાં આવે તેવાં ઉત્તમ ચંન્ને રાખવા. તે રાજમહાલયને ત્રણ દેઢી અને ચાર દિશામાં ચાર રવાજા મૂકવા અને ચારે દિશામાં ભીતો દેખાય તેવો બંધાવછે. ચાર, પાંચ કે છ પેહેરેગીરાએ શસ્ત્ર તથા અસ્ત્ર ધારણ કરીને દિવસ રાત્રિ રાજમંદિરની પ્રત્યેક દેઢીમાં ચાકી કરવી. પ્રહરે પ્રહરે પહેરાગેરેને પહેરે બદલાવો. આ રાજમંદિરની સમીપમાં જુદાં જુદાં ઘરે, તંબુઓ તથા પ્રાસાદ બંધાવવા. ૨૧૮-૨૨૨
वस्त्रादिमार्जनार्थञ्च स्नानार्थ यजनार्थकम् । भोजनार्थञ्च पाकार्थ पूर्वस्यां कल्पयेत् गृहान् ॥ २२३ ॥ निद्रार्थञ्च विहारार्थं पानार्थ रोदनार्थकम् । धान्यार्थ घरटाद्यर्थं दासीदासार्थमेव च ॥ २२४ ॥ उत्सर्गार्थं गृहान् कुर्य्याद्दक्षिणस्यामनुक्रमात् । गोमृगोष्ट्रगजाद्यर्थं गृहान प्रत्यक प्रकल्पयेत् ॥ २२५ ॥ रथवाज्यस्त्रशस्त्रार्थं व्यायामायामिकार्थकम् । वस्त्रार्थकन्तु द्रव्यार्थं विद्याभ्यासार्थमेव च ॥ २२६ ॥ उदग्गहान् प्रकुर्वीत सुगुप्तान्सुमनोहरान् । यथासुखानि वा कुर्यागृहाण्येतानि वै नृपः ॥ २२७ ।। धर्माधिकरणं शिल्पशालां कुर्यादुदग्गृहात् । पञ्चमांशाधिकोच्छ्राया भित्तिविस्तारतो गृहे ॥ २२८ ॥ कोष्ठविस्तारषष्ठांशस्थूला सा च प्रकीर्तिता । एकभूमेरिदं मानमूर्ध्वमूर्ध्वं समन्ततः ॥ २२९ ॥ स्तम्भैश्च भित्तिभिर्वापि पृथक्कोष्ठानि संन्यसेत् । त्रिकोष्ठं पञ्चकोष्ठं वा सप्तकोष्ठं गृहं स्मृतम् ॥ २३० ॥
For Private And Personal Use Only