________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજધાનીની રચના.
vvvv
अर्धचन्द्रां वर्तुलां वा चतुरश्रां सुशोमनाम् ।' सप्राकारां सपरिरवां ग्रामादीनां निवेशिनीम् ॥ २१५ ॥ सभामध्यां कूपवापीतडागादियुतां सदा । चतुर्दिक्षु चतुर्दारां सुमार्गारामवीथिकाम् ॥ २१६ ॥ दृढसुरालयमठपान्थशालाविराजिताम् । कल्पयित्वा वसेत्तत्र सुगुप्तः सप्रजो नृपः ।। २१७ ॥
જ્યાં આગળ અનેક જાતનાં વૃક્ષોની અને લતાની ઘાડી ઘટાઓ હોય, જયાં પશુ પક્ષિઓ ચારે તરફ રહેતાં હોય, જ્યાં જળ તથા અન્ન પુષ્કળ હોય, જ્યાં આગળ નિરંતર તૃણ તથા કાષ્ટ સુખથી મળી શકતાં હોય, જ્યાંથી વાહામાં બેસી સમુદ્રપર્ચત જા આવ થઈ શકતી હોય, જ્યાં સમીપમાં પર્વત હોય, એવી રમણીય સરખી જમીનના વિશાળ પ્રદેશમાં રાજધાની સ્થાપવી. રાજધાની–પાટનગર અર્ધ ચંદ્રાકારની, ગોળાકારની અથવા તે ચોરસ ઘાટની અને મનહર બાંધવી. તેને ચારે તરફ કીસા કરો. તે કિલ્લાની આજુબાજુ ભાગ ઉપર ખાઈ કરવી. નગરની આસપાસ ગ્રામપરાં વગેરે વસાવવાં, શેહેરના મધ્ય ભાગમાં સભામંદિર કરાવવું. વાવ, કુવા તળાવો આદિ નગરમાં અને સમીપ ભાગમાં દાવવાં. શહેરની ચાર દિશામાં ચાર દરવાજા રાખવા. શહેરમાં સારા રસ્તાઓ અને સુંદ૨ ઉપવને કરાવવાં. મજબૂત દેવમંદિરે, પાઠશાળા, સંન્યાસીના મઠે એને વટેમાર્ગને ઉતરવાની ધર્મશાળાઓ બંધાવવી. આ પ્રમાણે રાજધાનીને (પાટનગરને) સારી રીતે અલંકૃત કરી તે રાજધાનીમાં રાજાએ સારા રિક્ષણમાં પુત્રાદિક પ્રજા સહિત રહેવું. ૨૦૩-૨૧૭
राजगृहं सभामध्यं गवाश्वगजशालिकम् । प्रशस्तवापीकूपादिजलयन्त्रैः सुशोभितम् ॥ २१८ ॥ सर्वतः स्यात्समभुजं दक्षिणोच्चमुदङ्नतम् । शालां विना नैकभुजं तथा विषमबाहुकम् ॥ २१९ ॥ प्रायः शाला नैकभुजा चतुःशालं विना शुभा । शस्त्रास्त्रधारिसंयुक्तप्राकारं सुष्टुयन्त्रकम् ॥ २२० ॥ सत्रिकक्षचतुर चतुर्दिक्षु सुशोभितम् । दिवा रात्रौ सशस्त्रास्त्रैः प्रतिकक्षासु गोपित म् ॥ २२१ ॥ चतुर्भिः पञ्चभिः षटिमर्यामिक परिवर्तक । नानागृहोपकार्याट्टसंयुतं कल्पयेत्सदा ॥ १२२ ।।
For Private And Personal Use Only