________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીત્તિ.
पञ्चविंशतिभिर्दण्डैर्भुजः स्यात्परिवर्तने । करैरयुतसंख्याकैः क्षेत्रं तस्य प्रकीर्तितम् ॥ २०८ ॥
પૂર્વે કહેલા પરિવર્તનના હિસાખમાં પચીસ દોડને એક હાથ કહ્યા છે; અને દશ હજાર હાથનું એક ક્ષેત્ર કહ્યું છે. ૨૦૦
चतुर्भुजैः समं प्रोक्तं कष्टभूपरिवर्तनम् ।
प्राजापत्येन सानेन भूभागहरणं नृपः ॥ २०९ ॥ सदा कुर्य्याच स्वापत्ती मनुमानेन नान्यथा । लोभात्संकर्षयेद्यस्तु हीयते सप्रजो नृपः ॥ २९० ॥
જમીનનું' કષ્ટ પરિવર્તન-માપ ? (વિશેષ) ચાર ભુજા જેવડું કહ્યું છે-એટલે કે સા દંડ જેટલું જાણવુ'; રાજાને જ્યારે કષ્ટ પડે ત્યારે તેમણે બ્રહ્મા અને મનુએ કહેલાં માપ પ્રમાણે પૃથ્વીને માપીને તેમાંથી પેાતાને લાગ ગ્રહણ કરવા; પરંતુ ખીજી કાઇપણ રીતે પેાતાના હિસ્સા ગ્રહણ કરવા નહીં. જે રાા લેાભથી પૃથ્વીના ભાગના નિર્ણય કરીને પ્રાને પીડા કરે છે તે રાન પેાતાના કુટુંબ સહિત રાજ્યમાંથી ભ્રષ્ટ થાય છે. ૨૦૯-૨૧૦ ભૂમી દાન.
न दद्यादद्वयं गुलमपि भूमेः स्वत्वनिवर्त्तनम् ।
वृत्त्यर्थं कल्पयेद्वापि यावद्राहस्तु जीवति ॥ २११ ॥
www
રાજાએ કાઈને બે આંગળ પ જમીન આપવી નહીં. કદાચ કોઈને જીવિકા અર્થે આપવી હાય તા દાન લેનારાને તેની જીંદગીપર્યંત આપવી, પરંતુ તેના વંશપરપરા ભાગવટા કરી આપવે નહીં. ૨૧૧
गुणी तावद्देवतार्थं विसृजेच्च सदैव हि ।
आरामार्थं गृहार्थं वा दद्याद् दृष्ट्रा कुटुम्बिनम् || २१२ ॥
ગુણી રાજાએ દેવ મંદિર કરવા માટે નિરંતર જમીન આપવી અથવા તા ગૃહસ્થ જોઈને તેને ઉપયન-અગિચા બનાવવા માટે કે ઘર બનાવવા માટે જમીન આપવી-પણ બીજા કામ માટે જમીન આપવી નહીં.
v
રાજધાનીની રચના.
नानावृक्षलताकीर्णे पशुपक्षिगणावृते । सुबहूदकधान्ये च तृणकाष्ठसुखे सदा || २१३ ॥ सिन्धु नौममाकूले नातिदूरमहीधरे । सुरम्यसमभूदेशे राजधानी प्रकल्पयेत् ॥ २९४ ॥
For Private And Personal Use Only