________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુકનીતિ.
ગુણ હોય છે તે રાજા પ્રતિષ્ઠિત ગણાય છે, પરંતુ રાજકુળમાં જન્મગ્રહશું કરવાથી રાજા પ્રતિષ્ઠા પામતો નથી.(માનનું કારણ પરાક્રમાદિક છે) ૧૮૨
સામંતાદિકના ભેદ. लक्षकमितो भागो राजतो यस्य जायते । वत्सरे वत्सरे नित्यं प्रजानान्त्वविपीडनैः ॥ १८३ ॥ सामन्तः स नृपः प्रोक्तो यावलक्षत्रयावधि । तदुबै दशलक्षान्तो नपो माण्डलिकः स्मृतः ॥ १८४ ॥ तदूईन्तु भवेदाजा यावद्विंशतिलक्षकः । पञ्चाशल्लक्षपर्य्यन्तो महाराजः प्रकीर्तितः ॥ १८५ ॥ ततस्तु कोटिपर्यन्तः स्वराट् सम्राट् ततः परम् । दशकोटिमितो यावद्विराट् तु तदनन्तरम् ॥ १८६ ॥ पञ्चाशत्कोटिपर्य्यन्तः सार्वभौमस्ततः परम् । सप्तदीपा च पृथिवी यस्य वश्या भवेत्सदा ॥ १८७॥ જે રાજાને પ્રતિ વર્ષે પ્રજાને પીડા કર્યા વિના રાજ્યમાંથી, નિરંતરની એક લાખ કર્ષ (એક જાતને સિકકો) ની, ભાગ તરિકે ઉપજ હોય છે, તેને સામંત કહે છે; જેને દર વર્ષે રાજ્યમાંથી ભાગ તરિકે ત્રણ લાખ કર્ણની ઉપજ થાય છે તે નૃપ કહેવાય છે; જેને દર વર્ષ ચાર લાખ કર્ષથી માંડીને દશ લાખ કર્ષપર્યત રાજ્યમાંથી ઉપજ થતી હોય તેને માંડલિક રાજા કહે છે; જેને દર વર્ષે અગ્યાર લાખ કર્ષથી માંડીને વીશ લાખ કર્ષ સુધી રાજ્યમાંથી ઉપજ થતી હોય તેને રાજા જાણે. જેને દર વર્ષે રાજયમાંથી એકવીશ લાખથી લઈને પચાસ લાખ સુધી કઈ ઉપજતા હોય તે મહારાજા કહેવાય છે. જેને દર વર્ષે એકાવન લાખથી માંડી એક કેડપર્વતની ઉપજ થતી હોય તે
વરાટ કહેવાય છે. જેને પ્રતિ વર્ષે રાજ્યમાંથી બે કરેડથી લઈને દશ કરોડ સુધીના કર્વની ઉપજ થતી હોય તે સમ્રાટું કહેવાય છે. જેને પ્રતિ વર્ષ રાજ્યમાંથી અગ્યાર કરેડ કર્ષથી માંડીને પચાસ કરેડ કર્ષ સુધીની ઉપજ થતી હોય તે વિરાટું કહેવાય છે; અને જેને દર વર્ષે તે કરતાં પણ અધિક ઉપજ થતી હોય, તથા નિત્ય સપ્તદ્વીપવાળી સમસ્ત પૃથ્વી જેના સ્વાધિનમાં હેય તે સાર્વલામ કહેવાય છે. ૧૮૩-૧૮૭
स्वभागभृत्या दास्यत्वे प्रजानाञ्च नृपः कृतः ।
ब्रह्मणा स्वामिरूपस्तु पालनार्थ हि सर्वदा ॥ १८८ ॥ - રાજા પોતાના કરરૂપી પગાર ગ્રહણ કરે છે માટે બ્રહ્માએ તેને પ્રજાને
For Private And Personal Use Only