________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
common
રાજગુણે. महीं स्वल्पां नैव भुक्ते दुतराज्याविनश्यति । महाधनाच्च नृपतेर्विभात्यल्पोऽपि पार्थिवः ॥ १७७ ॥ अव्याहताज्ञस्तेजस्वी एभिरेव गुणैर्भवेत् ।। राज्ञः साधारणास्त्वन्ये न शक्ता भूप्रसाधने ॥ १७८ ॥ પરાક્રમ, બળ, બુદ્ધિ અને શોર્ય આટલા ઉત્તમ ગુણે કહેલા છે. રાજા ધનવાન હોય અને તેનામાં બીજ ગુણે પણ હોય, પરંતુ પરાક્રમાદિ ગુણે જે તેનામાં ન હોય તો તે રાજા નાનું રાજ્ય પણ ચલાવી શકતો નથી, પણ રાજ્યપદ ઉપરથી તુરત ભ્રષ્ટ થાય છે પણ જે રાજામાં ઉપર જણાવેલા ચાર ગુણ હોય છે તે અખલિત આજ્ઞાવાળે અને પ્રતાપી નિવડે છે, અને તે રાજા સાધારણ હોય તોપણ મહાધનવંત છતાં ઉપરના ચાર ગુણ રહિત રાજાઓ કરતાં અધિક પ્રકાશે છે; પરંતુ ચાર ગુણ રહિત સાધારણ રાજાએ પૃથ્વીને સંપાદન કરવા શક્તિમાન થતા નથી. ૧૭૬-૧૭૮
खनिः सर्वधनस्येयं देवदैत्यविमर्दिनी।
भूम्यर्थे भूमिपतयः स्वात्मानं नाशयन्त्यपि ॥ १७९ ॥ હજારે દેવ અને દૈત્યને સંહાર કરનારી-જેને માટે પરસ્પર યુદ્ધ કરીને હજારે દેવદૈત્યો મરણ પામ્યા છે. એવી આ પૃથ્વી સર્વ ધનની એક ખાણું છે. તે પૃથ્વી સંપાદન કરવા માટે રાજાએ પોતાના દેહને પણ ત્યાગ કરે છે–લડીને મરણ પામે છે. ૧૭૯
उपभोगाय च धनं जीवितं येन रक्षितम् ।
न रक्षिता तु भूर्येन किं तस्य धनजीवितैः ॥ १८० ॥ જે રાજા ઉપભોગ માટે ધનનું અને જીવનનું રક્ષણ કરે છે, પરંતુ પૃથ્વીનું રક્ષણ કરતું નથી તે રાજાનાં ધન અને જીવન શું કામનાં ૧૮૦
न यथेष्टव्ययायालं सञ्चितं तु धनं भवेत् ।
सदागमाद्विना कस्य कुबेरस्यापि नाञ्जसा ॥ १८१॥ સારી આવક વિના કોઈ મનુષ્ય સંગ્રહ કરી મૂકેલા ધનને એકદમ ઈચ્છાનુસાર ખચી શકતા નથી; મનુષ્ય તો શું પણ કુબેરનું સંગ્રહ કરેલું ધન પણ સારી આવક વિના એકદમ ખચી શકાતું નથી. ૧૮૧
पूज्यस्त्वेभिर्गुणैर्भूपो न भूपः कुलसम्भवः।
न कुले पूज्यते यादग्बलशौर्यपराक्रमैः॥ १८२ ॥ જે રાજમાં ઉપર જણાવેલા પરાક્રમ, બળ, બુદ્ધિ અને સાથે આ ચાર
For Private And Personal Use Only