SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧ www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુક્રનીતિ. नहीदृशं संवननं त्रिषु लोकेषु विद्यते । दया मैत्री च भूतेषु दानञ्च मधुरा च वाक् ॥ १७१ ॥ પ્રાણીમાત્ર ઉપર દયા રાખવી, તેએની સાથે મિત્રતા રાખવી, તેને ધનાદિકનું દાન આપવું અને મધુર વાણીથી સર્વની સાથે ભાષણ કરવું આના જેવું બીજી ત્રણ લેાકમાં એક પણ વશીકરણ નથી. ૧૭૧ રાજાનું વર્તન. श्रुतिरास्तिक्यपूतात्मा पूजयेद्देवतां सदा । देवतावगुरुजनमात्मवच्च सुहृज्जनान् ॥ १७२ ॥ રાજાએ ઈશ્વર ઉપર એક નિષ્ઠા રાખી પવિત્ર મનથી નિત્ય તેની પૂજા કરવી; વડીલાને દેવતા સમાન ગણવા અને ગણવા. આ સામવેદનાં વચન છે. ૧૭૨ એને પેાતાના સમાન प्रणिपातेन हि गुरून् सतोऽनूचानवेष्टिताः कुर्वीताभिमुखान्देवान् भूत्यै सुकृतकर्मणा ॥ १७३ ॥ રાજએ વેદ પારગત સારા પડિતાનેા સમાગમ કરી પેાતાના ઉદય માટે સત્પુરૂષને અને વડીલેાને પ્રણામ કરીને અનુકૂળ કરવા તથા યજ્ઞાદિક સત્કર્મ કરીને દેવાને અનુકૂળ કરવા-સર્વને પ્રેમ મેળવવા. ૧૭૩ सद्भावेन हरेन्मित्रं सद्भावेन च बान्धवान् । स्त्रीभृत्यैौ प्रेममानाभ्यां दाक्षिण्येनेतरं जनम् ॥ १७४॥ સજ્જનતાથી મિત્રને અને બધુ વગેરેને વશ કરવા; પ્રેમ દર્શાવીને સ્ત્રીને વશ કરવી; માન આપીને ચાર વર્ગને વશ કરવા અને ઉદારતાથી ખીજા મનુષ્યાને વશ કરવાં, ૧૭૪ રાજ ગુણા. बलवान् बुद्धिमान् शूरो यो हि युक्तपराक्रमी । वित्तपूर्णा महीं भुंक्ते स भूपो भूपतिर्भवेत् ॥ १७५ ॥ જે રાજા બળવાન્, બુદ્ધિમાન્ અને શૂરવીર હાય, પરાક્રમના ચેગ્ય ઉપયાગ કરી જાણતા હાય તે રાજા ચક્રવતી થઈને ધનથી પૂર્ણ ભરેલી સમસ્ત પૃથ્વી ઉપર રાજ્ય કરે છે. ૧૭૫ पराक्रमो बलं बुद्धिः शौर्यमेते वरा गुणाः । एमिनोऽन्यगुणयुाही मुक्सधनोऽपि च ॥ १७६ ॥ For Private And Personal Use Only
SR No.020728
Book TitleShukraniti
Original Sutra AuthorN/A
AuthorIccharam Suryaram Desai
PublisherIccharam Suryaram Desai
Publication Year1892
Total Pages433
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy