SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મધુર વાણી. क्रियतेऽभ्यर्हणीयाय सुजनाय यथाञ्जलिः । ततः साधुतरः काय्र्यो दुर्जनाय हितार्थिना ॥ १६५॥ મનુષ્ય માનપાત્ર સત્પુરૂષને જેવી રીતે નમસ્કાર કરતા હોય તે કરતાં પેાતાના ભલાને માટે તેણે દુર્જનને વધારે વાર નમસ્કાર કરવા, ૧૬૫ મધુર વાણી. नित्यं मनोऽपहारिण्या वाचा प्रह्लादयेज्जगत् । उद्वेजयति भूतानि क्रूरवाज्धनदोऽपि सन् ॥ १६६ ॥ મનુષ્ય નિરંતર મનને આનંદ આપે તેવી મધુર વાણી ખેાલીને જગતને રાજી રાખવું'; કારણ કે ધન આપનારા પણ ને કઠાર વેણ કહે છે તે તે સતાપકારક થઈ પડે છે. ૧૬૬ हृदि विद्ध इवात्यर्थं यया संतप्यते जनः । पीडितोऽपि हि मेधावी न तां वाचमुदीरयेत् ॥ १६७ ॥ વિદ્વાનને બીજા દુ:ખ આપે છતાં પણ તેણે મનુષ્યના મનમાં પ્રહારની પેઠે અત્યંત દુ:ખ ઉપન્નવનારી વાણી ખેલવી નહીં. ૧૬૭ प्रियमेवाभिधातव्यं नित्यं सत्सु द्विषत्सु वा । शिखीव का मधुरां वाचं ब्रूते जनप्रियः ॥ १६८॥ મનુષ્યે હંમેશાં મિત્રાની સાથે અને શત્રુએની સાથે મધુર વાણીથી ખેલવું; પણ અપ્રિય વાણીથી ખેલવું નહીં; કારણ કે મધુર વાણી ખેલનારા મયૂર જેમ લેાકપ્રિય છે તેમજ મધુર વાણી ખેાલનારા મનુષ્ય પણ લેાકપ્રિય થઇ પડે છે. ૧૬૮ मदरक्तस्य हंसस्य कोकिलस्य शिखण्डिनः | हरन्ति न तथा वाचो यथा वाचो विपश्चिताम् ॥ १६९ ॥ બુદ્ધિશાળી મનુષ્યની વાણી જેટલે દરરે સામા મનુષ્યના મનને રજન કરી શકે છે, તેટલે દરજજે મદથી ઉત્કંઠિત થયલા હુંસની વાણી અને મયૂરની વાણી મનને હરણ કરી શકતી નથી. ૧૬૯ ये प्रियाणि प्रभाषन्ते प्रियमिच्छन्ति सत्कृतम् । श्रीमन्तो वन्द्यचरिता देवास्ते नरविग्रहाः ॥ १७० ॥ જે મનુષ્યાને જગતમાં પ્રિય થવાની ઈચ્છા હાય તથા સત્કાર સપાદન કરવાની ઈચ્છા હાય, તેમણે મધુર વાણી ખેાલવી-અને મધુર ભાષણ કરનારા તે લેાકેાને, શ્રીમંત, પવિત્ર ચરિત્રવાળા અને મનુષ્યના આકારમાં જે જાણવા. ૧૭૦ For Private And Personal Use Only
SR No.020728
Book TitleShukraniti
Original Sutra AuthorN/A
AuthorIccharam Suryaram Desai
PublisherIccharam Suryaram Desai
Publication Year1892
Total Pages433
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy