________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુકનીતિ.
થવાથી મનુષ્ય ને તથા શોકનો ત્યાગ કરે છે અને વિધિ પ્રમાણે ત્રયી વિદ્યામાં અનુસરે છે તો આલોક અને પરલોક બને લોકને મેળવે છે. ૧૫૮
आनृशंस्यं परो धर्मः सर्वप्राणभतां यतः ।। तस्माद्राजानृशंस्येन पालयेत्कृपणं जनम् ॥ १५९ ॥ न हि स्वसुखमन्विच्छन् पीडयेत्कृपणं जनम् ।
कृपणः पीड्यमानः स्वमृत्युना हन्ति पार्थिवम् ।। १६०॥ સર્વ પ્રાણિયાને મુખ્ય ઘર્મ દયા છે માટે રાજાએ દીન પ્રજાનું દયાથી પાલન કરવું, પરંતુ પોતાનું સુખ ઈચ્છી દુર્બળ પ્રજાને પીડવી નહીં; કારકે પીડાતી કૃપણ પ્રજા પોતાના મૃત્યુવડે રાજાનો નાશ કરે છે. તાત્પર્ય કે પીડાતાં નગરજનો મરણીયાં થઈને રાજાનો નાશ કરે છે. ૧૬૦
સત્સંગ દુ:સંગ. सुजनैः संगतं कुर्याद्धर्माय च सुखाय च ।
सेव्यमानस्तु सुजनैर्महानतिविराजते ॥ १६१ ॥ ધર્મ અને સુખ સંપાદન કરવા માટે પુરૂષોને સંગ કરે કારણકે સુજનનો સંગ કરવાથી પિતાની શોભામાં વધારે થાય છે. ૧૬
हिमांशुमाली च यथा नवोत्फुल्लोत्पलं सरः ।
आनन्दयति चेतांसि तथा सुजनचेष्टितम् ॥ १६२ ॥ ચંદ્રમા તળાવમાં ઉગેલાં નવાં કમળને ખીલવીને જેમ તળાવને શોભા આપે છે તેમજ સજજનનું નિર્મળ ચરિત્ર પણ મનુષ્યનાં મનને આનંદ પમાડે છે. ૧૬૨.
ग्रीष्मसू-शुसन्तप्तमुद्वेजनमनाश्रयम् । मरुस्थलमिवोदग्रं त्यजेदुर्जनसंगतम् ॥ १६३ ॥ ઉનાળામાં સૂર્યનાં કિરણથી તપી ગયેલી, ભયંકર અને આશ્રય રહિત મરૂભૂમિ(મારવાડ) જેમ અત્યંત દુ:ખ આપે છે, તેમજ ઉનાળાના સૂર્ય કિરણ જેવો પ્રચંડ તાપ–સંતાપ આપનાર ભયંકર અને નિરાધાર દુર્જનને સમાગમ દુઃખદાયક છે માટે તેને ત્યાગ કરવો. ૧૬૩
निश्वासोद्गीर्णहुतभुक्धूमधूम्रोकृताननैः ।
वरमाशीविषैः सङ्गं कुन्नित्वेवदुर्जनः ॥ १६४ ॥ વિશ્વાસ નાખીને ઓકી કાઢેલા વિષાગ્નિના ધૂમાડાથી જેનાં મુખ દુસરા " રંગનાં છે એવા ઝેરી સર્પની સાથે સંગ કરવો તે સારૂં; પરંતુ દુર્જનની સાથે સંગ કરવો તે નહીં સારૂં. ૧૬૪
For Private And Personal Use Only