________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાર વિદ્યા ભણવી.
आन्वीक्षिक्यां तर्कशास्त्रं वेदान्ताचं प्रतिष्ठितम् । तथ्यां धर्मो ह्यधर्मश्च कामोऽकामः प्रतिष्ठितः ॥ १५३ ॥ अर्थानों तु वार्तायां दण्डनीत्यां नयानयौ ।
વઃ સર્વાશ્રમ શૈવ વિચારવાનું પ્રતિષ્ઠિતઃ || ૧૬૪ / આન્વીક્ષિકી વિદ્યામાં વેદાંત અને તર્ક શાસ્ત્રને ગણેલું છે; ત્રયી વિદ્યામાં ધર્મ અધર્મ અને સકામ નિષ્કામ ધર્મની બાબત વર્ણવી છે; વાર્તા વિદ્યામાં ધન સંપાદન કરવાના તથા અનર્થને અટકાવવા ઉપાયે કહેલાં છે; દંડ નીતિમાં ન્યાયથી ચાલવું તથા અન્યાયને માર્ગે જનારાને શિક્ષા આદિ કરવાનું કહ્યું છે. જેમ વિઘા ચાર છે તેમજ ચાર વર્ણ અને ચાર આશ્રમ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણ છે તથા બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસી એ આશ્રમ છે, તે ઉપર જણાવેલી વિદ્યાને આશ્રય કરીને વર્તે છે. ૧૫૭-૧૫૪
अंगानि वेदाश्चत्वारो मीमांसा न्यायविस्तरः । धर्मशास्त्रपुराणानि त्रयीदं सर्वमुच्यते ॥ १५५ ॥ વેદનાં અંગ-(શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરૂક્ત, છંદ અને જ્યોતિષ.) રૂગ, રૂજુય સામ અને અથર્વ એ ચાર વેદ; મીમાંસા, ન્યાયશાસ્ત્ર-તશાસ્ત્ર, મનુ આદિકનાં બનાવેલાં ધર્મશાસ્ત્ર અને બ્રહ્મ પુરાણ વિગેરે પુરાણે આ સર્વનું ત્રાથી નામ કહેવાય છે. તેને ત્રયીમાં સમાવેશ થાય છે.)
कुसीदकृषिवाणिज्यं गोरक्षावार्तयोच्यते । सम्पन्नो वार्तया साधुन वृत्तेर्भयमृच्छति ॥ १५६ ॥ વ્યાજ વસંતરને ધંધે, ખેતીવાડીનો ધંધે, વ્યાપાર અને નેપાલન, આ સર્વ બાબત વાતાના નામથી બોલાય છે; જે પુરૂષ વાર્તાવિદ્યામાં કુશળ હોય છે તેને આજીવિકાને ભય રહેતો નથી. ૧૫૬
दमो दण्ड इति ख्यातस्तस्माद्दण्डो महीपतिः ।
तस्य नीतिर्दण्डनीतिर्नयनान्नीतिरुच्यते ॥ १५७ ॥ દુ2ને શિક્ષા કરવી તેનું જ્ઞામ દંડ કહેવાય છે અને તે રાજાને અધિના હેવાથી રાજા પોતે દંડના નામથી ઓળખાય છે, તે દંડ નામધારી રાજાની નીતિ એટલે કે સારા નરતા પુરૂષોને નિર્ણય કરવો તેનું નામ દંડનીતિરાજનીતિ કહેવાય છે. ૧૫૭
आन्वीक्षिक्यात्मविज्ञानाद्धर्षशोको व्युदस्यति । उमौ लोकाववानोति त्रयां तिष्ठन्यथाविधि ॥ १५८ ॥ આત્વિક્ષિકી વિદ્યા ભણવાથી મનુષ્યને જ્ઞાન મળે છે, અને આત્મ જ્ઞાન
For Private And Personal Use Only