________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શકનીતિ.
ઈર્થ લોભ, મદ, પ્રીતિ, ક્રોધ, ભય, અને સાહસ, આ સાત કાર્યારંભ કરવામાં વિદ્યારૂપ છે આમ પંડિત કહે છે. ૭૪.
यथाच्छिद्रं भवेत्कायं तथैव हि समाचरेत् ।
अविसंवादि विदुषां कालेऽतीतेऽप्यनापदि ॥ ७९ ॥ કાય જેમ નિર્દોષ થાય તેમજ કરવું. સારા સમયમાં અથવા તો સમય વિતિ ગયે હોય ત્યારે પણ પંડિતે માન્ય કરે તેવું કાર્ય કરવું. અર્થાત કાર્ય નિદોંષ કરવું. ૭૫
दशग्रामी शतानीकः परिचारकसंयुतौ ।
अश्वस्थौ विचरयातां ग्रामपा ह्यपि चाश्वगाः ॥ ७६ ॥ દશ ગામના સ્વામીએ અને સે સીપાઈના નાયકે ઘોડા ઉપર ચઢીને ફરવું તથા સાથે અનુચ રાખવા; અને એક ગામના ધણુયોએ પણું ઘોડા ઉપર ચઢીને ફરવું તથા સાથે અનુચરને રાખવા. ૭૬
साहस्त्रिकः शतग्रामी एकाश्वरथावाहनौ । दशशस्त्रास्त्रिाभर्युक्तौ गच्छेतां वाश्वसङ्गतौ ॥ ७७ ॥
હજાર સેનાના નાયકે અને સે ગામના સ્વામીએ એક ઘોડાની ગાડીમાં બેસીને ફરવું. અથવા તો ઘડા ઉપર ચઢીને ફરવું. અને શસ્ત્ર તથા અસ્ત્રધારી દશ અનુચરાને સાથે રાખવા. ૭૭
सहस्रग्रामपो नित्यं नराश्वद्यश्वयानगः ।।
आयुतिको विंशातिभिः सेवकहस्तिना व्रजेत् ॥ ७८ ॥ હજાર ગામના સ્વામીએ અને દશ હજાર સેનાના નાયકે પાલખીમાં અથવા ઘોડા ઉપર ચઢીને અથવા બે ઘોડાની ગાડીમાં બેસીને અથવા હાથી ઉપર બેસીને ફરવું, અને ફરતી વેળા વિશ સીપાઈઓને સાથે રાખવા. ૭૮
अयुतग्रामपः सर्वयानैश्च चतुरश्वगः ।। पञ्चायुती सेनपोऽपि सञ्चरेद्बहुसेवकः ॥ ७९ ॥
દશ હજાર ગામના સ્વામીએ અને પંચાસ હજાર સીપાઈના નાયકે ચાર ઘોડાની ગાડીમાં બેસીને ફરવું. અને નગરમાં ફરતી વેળા સાથે ઘણું સીપાઈઓને રાખવા. ૭૯
यथाधिकाधिपत्यन्तु वीक्ष्याधिक्यं प्रकल्पयेत् । વરપ ચયાધિ ધનુ | ૮૦ છે
અધિકાધિક આધિપત્ય જોઇને તેના પ્રમાણમાં વિશેષ માન આપવું તથા ધનવંત અને ગુણવતમાં પણ આધિકય તરફ દૃષ્ટિ કરીને વિશેષ માન આપવું. ૮૦.
For Private And Personal Use Only