________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામાન્ય નીતિવચન.
बाह्मणाग्निजलैः सर्वैधनवान्भक्ष्यते सदा । स मुखी मोदते नित्यमन्यथा दुःखमश्नुते ॥ ४३ ॥
બ્રાહ્મણ, અગ્નિ, અને જળ નિરંતર ધનવંતને ખાય છે; અને ધનવંત, બ્રાહ્મણ, અગ્નિ તથા જળમાં પોતાનું ધન ખર્ચ કરીને નિરંતર આનંદમાં રહે છે, જે તેમ ન કરે તે દુઃખ ભોગવે છે. * ૪૩
दपस्तु परहासेच्छा मानोऽहं सर्वतोऽधिकः । कार्पण्यन्तु व्यये दैन्यं भयं स्वोच्छेदशङ्कनम् । मानसस्यानवस्थानमुद्वेगः परिकीर्तितः ॥ ४४ ॥
બીજાને હલકો પાડવાની ઈચ્છા તે દર્પ, હું સર્વ કરતાં મટે છું તે માન, ખર્ચ કરવામાં દીનતા કરવી તે કૃપણુતા, પોતાના નાશની શંકા થવી તે ભય, અને ચિત્તની ચંચળતા-અસ્થિરતા તેને ઉદ્વેગ કહ્યો છે. ૪૪
लघोरप्यपमानस्तु महावैराय जायते । दानमानसत्यशौर्यमार्दवं सुसुहृत्करम् ॥ ४५ ॥
નિચ મનુષ્યનું અપમાન પણ મહા વૈરકર થઈ પડે છે. અને દાન, ( માન, સત્ય, શૌર્ય તથા કોમળતા એ ઉત્તમ સ્નેહ કરાવનારાં થઈ પડે છે. ૫
सर्वानापदि सदसि समाहूय बुधान्गुरून् । भ्रातृन्बन्धुंश्च भृत्यांश्च ज्ञातीन्सभ्यान्पृथक्पृथक् । यथार्ह पूज्य विनतः स्वाभीष्टं याचयेन्नृपः ॥ ४६ ॥ आपदं प्रतरिष्यामो यूयं युक्त्या वदिष्यथ । भवन्तो मम मित्राणि भवत्सु नास्तिं भृत्यता ॥ ४७ ॥ રાજાએ આપત્તિના સમયમાં વિનીત થઈને સભામાં પંડિતોને, ગુરૂજનોને, ભાઈઓને, સેવકેને, નાતિલાને તથા સભાસદેને એમ જુદા જુદા સર્વને બેલાવી તેઓને યાચિત સત્કાર કરી પોતાના હિતને માટે પ્રા
ના કરવી, કે હું જેવી રીતે આપત્તિમાંથી મુક્ત થાઉ તેવી યુકિતને તમે મને ઉપદેશ આપ. તમે મારા મિત્ર છો, તમે સેવક નથી. ૪૬-૪૭
न भवत्सदशास्त्वन्ये साहायाः सन्ति मे ह्यतः । तृतीयांशं भृतेर्गाह्यमई वा भोजनार्थकम् । दास्याम्यापत्समुत्तर्णिः शेषं प्रत्युपकारवित् ॥ ४८ ॥
તમારા જેવા બીજા મને આપત્તિમાં સહાય કરનારા છેજ નહિ. માટે હવણું તમારે ભોજન માટે પગારનો એક તૃતીયાંશ અથવા તે અધ્ધશ * બ્રહ્મભોજનમાં, યજ્ઞમાં અને વાવ કુવા પરબમાં ધનને ખર્ચ થાય છે.
*
- -
-
-
For Private And Personal Use Only