________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
શુક્રનીતિ.
જે મનુષ્ય ધર્મ અથવા અર્થ સંપાદન કરવા સમર્થ હાય, દેશ તથા સમય પ્રમાણે કાર્ય કરી જાણતા હાય, તથા શંસય રહિત હેાય, તે મનુષ્યને પૂજ્ય ગણવા; પરંતુ શસચી મનુષ્યને પૂજ્ય ગણવા નહિ. ૩૭
अर्थस्य पुरुषो दासो दासस्त्वर्थो न कस्याचेत् । अतोऽर्थाय यतेतैव सर्वदा यत्नमास्थितः । अर्थाद्धर्मश्च कामश्च मोक्षश्चापि भवेन्नृणाम् ॥ ३८ ॥
મનુષ્ય ધનના દાસ છે, પરંતુ અર્થ કાઈને દાસ નથી. માટે સર્વદા અર્ચે મેળવવા માટે પ્રયત્નપૂર્વક ચુત્ન અવશ્ય કરવા; કારણ કે મનુષ્ય ધનથી ધર્મ, કામ અને મેાક્ષ મેળવે છે. ૩૮.
शस्त्रास्त्राभ्यां विना शौर्य्यं गार्हस्थ्यन्तु स्त्रियं विना । ऐकमत्यं विना युद्धं कौशल्यं ग्राहकं विना । दुःखाय जायते नित्यं सुसहार्यं विना विपत् ।
न विद्यते तु विपदि सुसहार्थं सुहृत्समम् ॥ ३९ ॥
શસ્ત્ર તથા અસ્ત્ર વિનાની શૂરવીરતા દુઃખ આપે છે,સ્ત્રી વિના ગૃહસ્થાશ્રમ દુઃખ આપે છે, લડનારાની એકસંમતિવિના યુઘ્ધ દુ:ખ આપે છે, ગ્રાહકવિના ડાહાપણુ દુ:ખ આપે છે, તથા સારા સહાયવિના વિપત્તિ પણ નિત્ય દુ:ખ આપે છે. આપત્તિકાળમાં મિત્ર સમાન ખીજે ઉત્તમ સહાય નથી.
૩૯
अविभक्तधनान्मैत्र्या भृत्या भक्तधनान्सदा ।
मित्रं स्वसदृशैर्भोगैः सत्यैश्च परितोषयेत् ॥ ४० ॥
રાજાએ નાતિલાને મિત્રભાવથી પ્રસન્ન રાખવા, ભાગીદારાને નિત્ય આજીવિકા નિમિત્ત પગાર આપીને પ્રસન્ન રાખવા, અને મિત્રને પેાતાના સમાન વૈભવે। આપીને તથા સત્ય વાર્તા કહીને પ્રસન્ન કરવા. ૪૦
नृपसम्बन्धिस्त्रीपुत्र सुहृद्वृत्यगणान्तथा ।
तोषयित्वा सुखी चैव भुङ्क्ते यस्तु स्वकं धनम् ॥ ४१ ॥
જે મનુષ્ય સબંધી, સ્ત્રી, પુત્ર, મિત્ર, હિતેષી, અને સેવક વગેરેને ધનથી પ્રસન્ન કરીને પેાતાના ધનને ઉપભેાગ કરે છે તેનેજ સુખી નવે. ૪૧ त्यक्ता तु दर्पकार्पण्यमानाद्वेगभयानि च ।
कुर्वीत नृपतिर्नित्यं स्वार्थसिध्यै तु नान्यथा ।
विशेष भृतितो भृत्यं प्रेममानाधिकारतः ॥ ४२ ॥
રાજાએ ગર્વ, કૃપણતા, માન, ઉદ્વેગ, અને ભયનેા ત્યાગ કરી પેાતાના સ્વાર્થ સિદ્ધ કરવા માટે, સારા પગાર આપીને, સ્નેહ દર્શાવીને તથા માન અને અધિકાર આપીને સેવકને સતાષવા. ૪૨
For Private And Personal Use Only