________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
**
શુક્રનીતિ.
www
લેવા. જ્યારે હું આપત્તિમાંથી મુકત થઈશ ત્યારે બાકીનેા પગાર તમને આપીશ અને તમે કરેલા ઉપકાર હુ જાણીશ. ૪૮
भृतिं विना स्वामिकार्य्यं भृत्यः कुर्य्यात्समाष्टकम् । षोडशब्दधनी यः स्यादितरोऽर्थानुरूपतः ॥ ४९ ॥
જે રાજસેવક સેાળ વર્ષ પર્યંત ખર્ચ ચાલે તેટલે ધનાઢય હાય તેણે આઠ વર્ષ સુધી, રાજાનુ, પગાર વિના કામ કરવુ, અને સાધારણ સેવકે પેાતાના ધનના પ્રમાણમાં કાર્ય કરવું. ૪૯
निर्धनैरन्नवस्त्रन्तु नृपाद्ग्राह्यं न चान्यथा । यतो भुक्तं सुखं सम्यक्तदुःखैर्दुःखितो न चेत् । विनिन्दति कृतघ्नन्तु स्वामी भृत्योऽन्य एव वा ॥ ५० ॥
નિર્ધન સેવકાએ દુ:ખાવસ્થામાં આવેલા રાજા પાસેથી માત્ર અન્ન તથા વસ્ત્રાગ્રહણ કરવાં; ધનાઢયે તે તે પણ લેવુ'નહિ, જે સેવકે જે રાજા પાસેથી સારી પેઠે સુખ ભાગવ્યુ હેાય તે સેવક રાજાની દુઃખી અવસ્થાથી દુઃખી થાય નહિ, તેા રાજા અથવા તે (અન્ય) કૃતજ્ઞ સેવક, તે કૃતઘ્રી સેવકને નિંદે છે, ૫૦ सकृत्सुमुक्तं यस्यापि तदर्थं जीवितं त्यजेत् ।
भृत्यः स एव सुश्लोको नापतौ स्वामिनं त्यजेत् ।
स्वामी स एव विज्ञेयो भृत्यार्थे जीवितं त्यजेत् ॥ ९१ ॥
જે રાજાનું એકવાર પણ સારી રીતે અન્ન ખાધુ હોય તેને માટે જે સેવક પ્રાણ ત્યાગ કરે છે તથા આપત્તિના સમયમાં પેાતાના સ્વામીને ત્યાગ કરતેા નથી તે સેવકને પવિત્ર કાર્ત્તિ નવા તથા સ્વામીપણ તેનેજ જાણવા કે જે અનુચરને માટે પ્રાણ ત્યાગ કરે. પ
न रामसदृशो राजा पृथिव्यां नीतिमानभूत् । સમૃત્યતા તુ યજ્ઞાત્વા વાનરને સ્વાતાઁ || ૬૨ ॥
પૃથિવી ઉપર રામચદ્ર જેવા રાજા થયા નથી કે જેની નીતિને લીધે વાનરાએ પણ તેનું સુસેવકપણુ સ્વીકાર્યું હતું. પર
आप राष्ट्रविनाशाय चोराणामेकचित्तता । शक्ता भवेन्न किं शत्रुनाशाय नृपभृत्ययोः ॥ ५२ ॥
ચેારા પણ એકમતથી દેશને નાશ કરી શકે છે, ત્યારે રાજા અને સેવક એકમત થઈને શા માટે શત્રુને નાશ કરી શકે નહિ? ૫૩ न कूटनीतिरभवच्छ्रीकृष्णसदृशो नृपः ।
अर्जुनाद्याहिता स्वस्य सुभद्रा भगिनी छलात् ॥ ५४ ॥
For Private And Personal Use Only