________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
::
શુક્રનીતિ.
જે જે સૈનિકા વ્યૂહરચનામાં કુશળ હેાય તેને પૂર્ણ પગાર આપવા, અને જે વ્યૂહરચનાને અભ્યાસ કરતા હાય તેઆને અર્ધ પગાર
આપવા.
૩૯૦
असत्कर्त्राश्रितं सैन्यं नाशयेच्छन्नुयोगतः ॥ ३९१ ॥
અકચાણ કરનારા શત્રુ રાનનેા આશ્રય કરનારી સેનાને શત્રુદ્વારા
નારા કરાવવા. ૩૯૧
1
नृपस्यासद्गुणरताः के गुणद्वेषिणो नराः असद्गुणोदासीनाः के हन्यात्तान्विमृशन्नृपः । सुखासक्तांस्त्यजेद् भृत्यान्गुणिनोऽपि नृपः सदा ॥ ३९२ ॥
કયા લેાકા દુરાચરણી છે, કયા લેાકેા રાજાના સદ્ગુણની ઇર્ષ્યા કરે છે અને કાણ રાજ્યના દુરાચરણને ધિક્કારે છે તે સર્વના નિર્ણય કરીને રાજાએ દુષ્ટાને નાશ કરવે। અને ગુણી છતાં પણુ મેાજ મઝામાં પડેલા સેવકાને રાજ્યમાંથી સદા દૂર કરવા. ૩૯૨
सुखान्तलोकविश्वस्ता योज्यास्त्वन्तः पुरादिषु ।
धार्य्याः सुखान्तविश्वस्ता धनादिव्ययकर्मणि ॥ ३९३ ॥
પવિત્ર મનના તથા જગતમાં વિશ્વાસપાત્ર ગણાતા મનુષ્યને અંત:પુર આફ્રિકમાં રાખવા, અને ધનાર્દિકના ચક્રર્મઉપર ઘણા શાંત મનના અને વિશ્વાસપાત્ર મનુષ્યને રાખવા. ૩૯૩
तथा हि लोकविश्वस्तो राज्यकृत्य नियुज्यते ।
अन्यथा योजितास्ते तु परिवादाय केवलम् ॥ ३९४ ॥
તેમજ લેકમાં વિશ્વાસપાત્ર મનુષ્યને રાજ્યકાર્ય ઉપર નિમવેા, અવિશ્વાસુ મનુષ્યાને રાજ્યકાર્ય ઉપર નિમ્યા હોય તે તેએ કેવળ નિ ́દા કરાવે છે. ૩૯૪ જીતેલા રાજ્યની વ્યવસ્થાનીતિ,
शत्रुसम्बन्धिनो ये ये भिन्ना मन्त्रिगणादयः । नृपदुर्गुणतो नित्यं हृतमाना गणाधिकाः । स्वकार्य्यसाधका ये तु सुभृत्या पोषयेच्च तान् ॥ ३९५ ॥
જે જે શત્રુ રાખથી જુદા પડેલા મંત્રિગણા તથા રાજાના દુર્ગુણને લીધે નિત્ય માનભ્રષ્ટ થયેલા મેાટા મોટા અધિકારીયેા પેાતાનું કાર્ય સાધી દેતા હાય તેને મેટા પગાર આપીને પેષવા.
૩૯૫
लोभेनासेवनाद्भिन्नास्तेष्वर्द्धां भृतिमावहेत् । शत्रुत्यक्तान्सुगुणिनः सुभृत्या पालयेन्नृपः ॥ ३९६ ॥
For Private And Personal Use Only