________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેલ્ફ નીતિ,
સત
વિરોષ પગારના લેાભથી અથવા તા સેવા ન કરવાથી શત્રુ રાજાથી જીદા થઈને આવેલા સૈનિકાને રાજાએ અર્ધ પગાર આપીને રાખવા, તથા શત્રુએ કાઢી મૂકેલા સદ્ગુણી મનુષ્યને સારા પગાર આપીને પાળવા. ૩૯૬ परराष्ट्रे हृते दद्याद्वृतिं भिन्नावार्धं तथा ।
दद्यादर्द्धां तस्य पुत्रे स्त्रियै पादमितां किल ॥
३९७ ॥
રાત્રુ રાનનું રાજ્ય પેાતાને સ્વાધીન કા પછી જે દ્દિવરસે તેનું રાજ્ય સ્વાધીન કર્યું હોય ત્યારથી તે રાન્તને આવિકા માટે અવશ્ય પગાર ખાંધી આપવે; તેના કુમારને રાજ્યની આવકમાંથી અર્ધો પગાર આપવેશ અને રાણીને રાજ્યની આવકને એક ચતુાંશ આપવે.
૩૨૭.
हृतराज्यस्य पुत्रादौः सदुणैः पादसम्मितम् ।
दद्याद्वा तद्राज्यतस्तु द्वात्रिंशांशं प्रकल्पयेत् ॥ ३९८ ॥
જે રાજાનું રાજ્ય છી લીધુ હોય તે રાનના પુત્ર વગેરે ગુણી નિવડે તે તેને મૂળ રાજ્યનેા એક ચતુર્થાંશ આપવેા અને દુર્ગુણી નિવડે તેા ખત્રીસમે। ભાગ આપવા, પરંતુ કેવળ વર્ષાસન બંધ કરવું નહિ. ૩૯૮ हृतराज्यस्य निचितं कोश भोगार्थमाहरेत् ॥ ३९९ ॥
રાજ્ય લીધા પછી રાજાએ એકડા રેલેા ભડાર પેાતાના ઉપયાગ માટે લઈ લેવા. ૩૯૯
कौसीदं वा तद्धनस्य पूर्वोक्तार्द्धं प्रकल्पयेत् ।
तद्धनं द्विगुणं यावच तदूर्ध्वं कदाचन ॥ १०० ॥
અથવા તે શત્રુએ એકઠા કરેલા ભંડારતા ધનનેા પૂર્વે જણાવેલે અર્ધ ભાગ જ્યારે મૂવે-તે જ્યાં સુધી ખમણેા થાય ત્યાં સુધી રાખવું; પણ તે કરતાં વિશેષ કાળ કોઈ દિવસ પણ રાખવું નહિ. ૪૦૦ स्वमहत्त्वद्योतनार्थं हृतराज्यान्प्रधारयेत् ।
प्राङ्मानैर्यदि सद्वृत्तान्दुर्वृत्तांस्तु प्रपीडयेत् ॥ ४०१ ॥
ખુ'ચવી લીધેલાં રાજ્યના રાજાએ જો સદાચરણી હાય, તેા પેાતાની કીર્તિ પ્રગટ કરવા માટે પ્રથમની પેઠેંજ તેને રાજાને ઘટતું માન આપીને તેના રાજ્યપદ ઉપર સ્થાપન કરવા, અને દુર્ગુણીઓને સારી પેઠે દુઃખ દેવું. ૪૦૧
સેવકનીતિ.
अष्टधा दशधा वापि कुर्य्याद्वादशधापि वा । यामिकार्थमहोरात्रं यामिकान्वीक्ष्य नान्यथा ॥ १०२ ॥
For Private And Personal Use Only