________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંત્રિમંડળ.
^^^^^^
સૈનિકાએ નિરંતર ઉગ્રતા, આતતાયીપણું, રાજકાર્યમાં વિલંબ, શેજનાં અનિષ્ટ તરફ ઉપેક્ષા, અધર્માચરણ તથા શત્રુની સાથે સંભાષણ આટલાં ત્યાગ કરવાં, રાજાની આજ્ઞા વિના કોઈ દિવસ નગરમાં પેસવું નહિ, પિતાના અધિકારીઓના પણ અપરાધે જણાવવાનું અને સર્વેએ સદા સ્વામીના કૃત્યમાં મિત્રભાવથી વર્તવું. ૩૮૨-૩૮૪
सूज्ज्वलानि च रक्षन्तु शस्त्रास्त्रवसनानि च । अन्नं जलं प्रस्थमात्रं पात्रं बहुन्न साधकम् ॥ ३८५ ॥ शासनादन्यथाचारान्विनेष्यामि यमालयम् । भेदायितान्रिपुधनं गृहीत्वा दर्शयन्तु माम् ॥ ३८६ ॥ શસ્ત્ર, અસ્ત્ર તથા વને નિરંતર ચળકતાં અને ઉજવળ રાખવાં, અન્ન, જળ તથા શેર એક અન્નમાય તેવું અને ઘણી જાતનાં અન્ન રાંધી રાકાય તેવું પાત્ર રાખવું; “જે સૈનિકો મારી શિક્ષાથી વિરૂધ્ધ વર્તશે તેઓને હું નાશ કરીશ તથા જે સૈનિકો શત્રુઓનું ધન લઈને ભિન્ન થયા હોય તેવા મને દેખાડવા, એટલે હું તેને નાશ કરીશ.” (એવી આણ ફેરવવી) ૩૮૫-૩૮૬
सैनिकैरभ्यसेन्नित्यं व्यूहाद्यनुकति नृपः । तथायनेऽयने लक्ष्यमस्त्रपातविभेदयेत् ॥ ३८७ ॥ રાજાએ સેનાનાં મનુષ્યોને નિત્ય ચૂહ આદિકની આકૃતિને અભ્યાસ કરાવછે. અને છછ મહિને જુદી જુદી રીતથી અને મારીને નિશાન પડાવવાં. ૩૮૭
सायं प्रातः सैनिकानां कुर्यात्सङ्गणनं नृपः। जात्याकतिवयोदेशग्रामवासान्विमृश्य च ॥ ३८८ ॥ રાજાએ સાયંકાળે તથા પ્રભાતમાં પત્રકમાં લખ્યા પ્રમાણે યોધ્ધાઓની જાતિ, આકાર, અવસ્થા, દેશ તથા નિવાસભૂમિને તપાસ કરીને સેનિકોની ગણતરી કરવી. ૩૮૮
कालं भृत्यवधि देयं दत्तं भृत्यस्य लेखयेत् । कति दत्तं हि भृत्येभ्यो वेतनं पारितोषिकम् । तत्प्राप्तिपत्रं गृहीयाद्दद्यावेतनपत्रकम् ॥ ३८९ ॥
ચાકરને પગાર આપવાને સમય, અવધિ, આપવાનો પગાર, આપેલો પગાર કેટલો પગાર આપે અને કેટલું ઈનામ આપ્યું તે સર્વ, પત્રમાં લખાવવું અને તેઓની પાસેથી પ્રાપ્તિ પત્ર લેવું અને તેને પગારપત્ર આપવું. ૩૮૯
सैनिकाः शिक्षिता ये ये तेषु पूर्णा भतिः स्मृता। व्यूहाभ्यासे नियुक्ता ये तेष्वर्द्धा भृतिमावहेत् ॥ ३९० ॥
For Private And Personal Use Only