________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
-કન ના
वामपाणिकचोत्पीडा भूमौ निष्पेषणं बलात् । मूनि पादप्रहरणं जानुनोदरपीडनम् ।। ३३९ ।। मालराकारया मुष्टय कपाले दृढताडनम् । कफोणिपाताऽप्यसकृत्सर्वतस्तलताडनम् ।। छलेन युद्धे भ्रमणं नियुद्धं स्मृतमष्टधा ॥ ३४० ।।
મલ્લયુદ્ધ આઠ પ્રકારનું જાણવું. ડાબા હાથવતી ચોટલીને ઉંચી પકડવી, ૨બળવડે પૃથ્વી ઉપર ઘસડવો, ૩મસ્તક ઉપર પાટુ મારવી, ગઠણવતી પેટને ચરવું, નાળિયેરના આકારની મુઠીવાળીને તેનાવતી ગાલ ઉપર દઢ પ્રહાર કરે, વારંવાર ચારે તરફ બલાત્કારથી કેણુએ મારવી, ચારે તરફથી તમાચા મારવા, કપટથી શત્રુનાં છિદ્ર જેવા માટે તેને ચારે તરફ ફેરવ. ૩૩૯-૩૪૦
चतुर्भिः क्षत्रियं हन्यात्पञ्चभिः क्षत्रियाधमम् । षड्भिर्वैश्यं सप्तभिस्तु शूद्रं सङ्करमष्टभिः । शत्रुतानि युञ्जीत न मित्रेषु कदाचन ।। ३४१ ।।
આ આઠ પ્રકારના પ્રહારમાંના ચાર પ્રકારથી ક્ષત્રિયને મારવો, પાંચ પ્રકારથી નીચે ક્ષત્રિયને મારવા, છ પ્રકારથી વૈશ્યને મારવો, સાત પ્રકારથી શકને મારા અને આઠ પ્રકારથી વર્ણસંકરને મારવો. ઉપર જણાવેલા મલ્લયુદ્ધના પ્રકારને શત્રુના ઉપર ઉપયોગ કરવે, પણ મિત્ર ઉપર કોઈ દિવસ ઉપગ કરવો નહિ. ૩૪૧
યુધ્ધ નિયમ. नालास्वाणि पुरस्कृत्य लघुनि च महान्ति च । तत्पृष्ठगांश्च पादातान्गजाश्वान्पार्श्वयोः स्थितान् ।
कृत्वा युद्ध प्रारभेत भिन्नामात्यबलारिणा ॥ ३४२ ॥
રાજએ શત્રુની સેના ઉપર ચઢાઈ કરતી વેળા નાની તથા મોટી તેને આગળ રાખવી, તેની પાછળ પાળાઓને રાબવા, બને પડખા ઉપર હાથી તથા ઘોડાની સેનાને રાખવી અને શત્રુના મંત્રિયોને તથા સેનાને ગુપ્ત રીતે પોતાના પક્ષમાં લઈને શત્રુની સાથે યુદ્ધને સમારંભ ક. ૩૨
साम्मुख्येन प्रपातेन पार्धाभ्यामपयानतः । युद्धानुकूलभमेस्तु यावल्लाभस्तथाविधम् । सैन्यादाशेन प्रथमं सेनपैयुद्धमीरितम् ॥ ३४३॥
For Private And Personal Use Only