________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
યુધ્ધ સમાચાર વિચાર,
हीनं यदा क्षत्रकुलं नीचैर्लोकः प्रपीड्यते । तदापि ब्राह्मणा युद्धे नाशयेयुस्तु तान्द्रुतम् ॥ ३३३ ॥
જ્યારે અધમ લેાકેા દુર્બળ ક્ષત્રિયના કુળને દુ:ખ આપે ત્યારે પણ બ્રાહ્મણાએ સગ્રામમાં તે નીચ લેાકેાને સત્વર નાશ કરવા. ૩૩ યુદ્ધ સારાસાર વિચાર.
उत्तमं मान्त्रिकास्त्रेण नालिकास्त्रेण मध्यमम् ।
शस्त्रैः कनिष्ठं युद्धन्तु बाहुयुद्धं ततोऽघमम् ॥ ३३४ ॥
:
મંત્રથી સિદ્ધ કરેલાં અન્નવડે કરેલું યુદ્ધ ઉત્તમ જાણવું, ખંદુકડે કરેલુ યુદ્ધ મધ્યમ જાણવું, રાસ્રવડે કરેલુ યુદ્ધ અધમ જાણવું, અને બાહુવડે કરેલુ યુદ્ધે અધમાધમ ાવું. ૩૩૪
मन्त्रेरितमहाशक्तिवाणाद्यैः शत्रुनाशनम् ।
मान्त्रिकास्त्रेण तद्दुद्युद्धं सर्वयुद्धोत्तमं स्मृतम् ॥ ३३९॥
૧
મંત્ર ભણીને છેડેલાં મહાશક્તિ તથા ખાણ વગેરે અસ્ત્રાથી શત્રુઓને નાશ કરવેા તેને માંત્રિકાસ્ર યુધ્ધ સમજવું, અને તે યુદ્ધને સર્વયુદ્ધમાં શ્રેષ્ઠ જાણવું. ક૩૫
नालाभिर्णसंयोगालक्ष्ये गोलनिपातनम् ।
नालिकास्त्रेण तद्युद्धं महाहूासकरं रिपोः ॥ ३३६ ॥
અંદુકમાં દારૂ ભરીને નિશાન ઉપર ગાળી મારવી, તે યુને નાળિફાસ્ત્ર યુધ્ધ કહે છે. અને તે યુધ્ધ શત્રુને મહાહાનીકારક જાણવું. ૩૩૫ कुन्तादिशस्त्रसङ्घातैर्नाशनं रिपुणाञ्च यत् ।
शस्त्र युद्धन्तु तज्ज्ञेयं नालास्त्राभावतः सदा ॥ ३३७ ॥
ભાલાં વગેરે શસ્ત્રસમુદાયથી શત્રુને નાશ કરવા તેને શસ્રયુદ્ધ જાણવું આ યુદ્ધ સદા દુક વગેરે નહાવાથી કરવામાં આવે છે એમ સમજવુ, ૩૩૭
कर्षणैः सन्धिमर्माणां प्रतिलोमानुलोमतः ।
बन्धनैर्घातनं शत्रोर्युक्त्या तद्वाहुयुद्धकम् ॥ ३३८ ॥
શત્રુઓના શરીરની સધિયાને તથા મર્મભાગેાને યુક્તિથી દબાવીને તથા બાહુઓની આડી અવળી આંટીયા નાખીને શત્રુને મારવુ તેને માયુધ્ધ કહે છે. ૩૩૮
For Private And Personal Use Only