________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેષાદોષ નીતિ.
આશ્ચર્યજનક કથા કહેનારા 'પડતા, મનેહર અને ઉપવન વિગેરે આનંદજનક પ્રદેશમાં રોભે સમયે તે કામના છે, ૩૨૦
૩૮૯
રાજમેહેલમાં, સભામાં છે.-તાપ કે શાંતિને
बहून्याश्रयरूपाणि कुर्वाणा जनसंसदि । यास्ते चोपसन्धाने पण्डितास्तत्र शोभनाः ॥ ३२९ ॥
મનુષ્યેાની સભામાં અનેક આશ્ચર્યજનક કાર્ય કરનારા અને તત્વનિય કરવામાં કુશળ એવા પડેતા તે તે વિષયેામાં માન મેળવે છે. ૩૨૧ परेषां विवरज्ञाने मनुष्यचरितेषु च । हस्त्यश्वरथचर्थ्यातु खरोष्ट्राजांविकर्माणि ॥ ३२२ ॥ गोधनेषु प्रतोलीषु स्वयम्वरमुखेषु च । अन्नसंस्कारदोषेषु पण्डितास्तत्र शोमनाः || ३२३ ॥
શત્રુના છિદ્ર નણવામાં, મનુષ્યનાં આચરણેા ાણવામાં, હાથી, ધેાડા તથા રથાના કામમાં, ગધેડાં, ઉંટ, બકરાં અને મેઢાએનાં કામમાં ગેાધનાના કામમાં, રસ્તા બાંધવામાં, સ્વયંવર વગેરેની રચના કરવામાં નાના પ્રકારના બાજના તૈયાર કરવામાં તથા તેના દષા જાણવામાં જેઓ નિપુણ્ હાય છે, તેઓ તે તે વિષયામાં માન મેળવે છે. ૩૨૨-૩૭
દેખાદેખ નીતિ.
पण्डितान्पृष्ठतः कृत्वा परेषां गुणवादिनः । अरेश्चित्तगुणान्ज्ञात्वा न सैन्ये भङ्गशङ्कया । विधीयतां तथा नीतिर्यथा वध्यो भवेत्परः ॥
३२४ ॥
શત્રુના ગુણગાન કરનારા પ'ડિતાના તિરસ્કાર કરવા અને શત્રુના મનેાભાવ સમજી લઈને પાતાની સેનામાં ભંગાણ પડે નહિ એવા અભિન પ્રાયથી એવી નીતિ રચવી કે જેથી શત્રુને નાશ થઈ શકે. ૩૨૪ आततायित्वमापन्नो ब्राह्मणः शूद्रवत्स्मृतः । नाततायिवधे दोषो हन्तुर्भवति कश्चन ॥ ३२९ ॥
મારવા માટે સન્મુખ આવતા બ્રાહ્મણને શૂદ્રવત્ માનવા અને તે આતતાયિના મારનારાને કાઈપણ રીતે દોષ લાગતા નથી. ૩૨૫ उद्यम्य शस्त्रमायान्तं भ्रूणमप्याततायिनम् ।
निहत्य भ्रूणहा न स्यादहत्वा भ्रूणहा भवेत् ॥ ३२६ ॥ મનુષ્ય શસ્ત્ર ઉગામીને સામા આવતા આતતાયી બ્રાહ્મણને પણ મારવાથી બ્રહ્મધાતી થતા નથી; પરંતુ તેને ન મારવાથી બ્રહ્મઘાતી થાય છે. ૩૨૯
For Private And Personal Use Only