SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્જવા યોગ્ય વસ્તુ. विपरीतगुणैरोभिः सान्वया रज्यंते प्रजा । एकस्तनोति दुष्कीर्तं दुर्गुणः संघशो न किम् ॥ १४१ ॥ (ઉપર જણાવેલા) અવગુણોને લીધે પુત્ર પૌત્રાદિક સહિત પ્રજા રાજા ઉપર ઉદાસ થાય છે; કારણકે ઉપર જણાવેલા અવગુણમાંને એક અવગુણ પણ અપકીર્તિ કરાવનારે છે ત્યારે તે સઘળા અવગુણે અપયશ કરાવે તેમાં આશ્ચર્ય શું ? ૧૪૧ વર્જવા ગ્ય વસ્તુ. मृगयाक्षास्तथा पानं गर्हितानि महाभुनाम् । दृष्टास्तेभ्यस्तु विपदो पाण्डुनैषधवृष्णिषु ॥ १४२ ॥ મૃગયા, ઘત અને મદ્યપાન આ ત્રણ બાબત રાજાને ત્યાગ કરવા યોગ્ય છે; કારણકે તે વિષયમાં અનુક્રમે પાંડુ, નળ અને યાદને વિપત્તિ પડેલી જોવામાં આવી છે. ૧૪૨ कामक्रोधस्तथा मोहो लोभो मानो मदस्तथा । षडुर्गमुत्सृजेदेनमस्मिस्त्यक्ते सुखी नृपः ॥ १४३ ॥ दण्डक्यो नृपतिः कामात्क्रोधाच्च जनमेजयः । लोभादैलस्तु राजर्षिर्मोहाहातापिरासुरः ॥ १४४ ॥ पौलस्त्यो राक्षसो मानान्मदादंभोद्भवो नृपः । प्रयाता निधनं ह्येते शत्रुषड्वर्गमाश्रिताः ॥ १४५ ॥ રાજા કામ, ક્રોધ, લોભ, મોહ માન તથા મદ આ છ શત્રુ વર્ગને ત્યાગ કર્યા પછી સુખી થાય છે. (દષ્ટાંત તરિકે કહે છે કે) દંડક રાજા કામને લીધે મૃત્યુ પામ્યો હતો; જનમેજય કેપથી નાશ પામ્યું હતું; ઐલ રાજર્ષિ લાભથી નાશ પામ્યા હતા; વાતાપિ નામન અસર મેહથી નાશ પામ્યું હતું; રાવણી નામને દૈત્ય અહંકારથી નાશ પામ્યું હત; અને દંભ પુત્ર મદથી નાશ પામ્યા હતા. આ પ્રમાણે ઉપર જણાવેલા રાજાઓ કામાદિકને આશ્રય કરનારા તેનાથી નાશ પામ્યા હતા. ૧૪૩-૧૪૫ शत्रुषवर्गमुत्सृज्य जामदग्न्यः प्रतापवान् । अम्बरीषो महाभागो बुभुजाते चिरं महीम् ॥ १४६ ॥ * દંડ રાજા ઈફવાકુને ના પુત્ર. જુઓ ઉતરકાંડ સી ૮૦,૮૧. * જન્મેજયને આ ઈતિહાસ “ચંદ્રકાન્ત”ના પૃ૪૧૧૩થી જીવો. પુરૂરવ. હું વાતાપિનો ઈતિહાસ “રામાચણના પૃષ્ઠ ૩૪૬માં જોવે. | રાવણને ઈતિહાસ પ્રસિદ્ધ છે. જુઓ “કળાવિલાસ.” પૃષ્ટ ૧૭. For Private And Personal Use Only
SR No.020728
Book TitleShukraniti
Original Sutra AuthorN/A
AuthorIccharam Suryaram Desai
PublisherIccharam Suryaram Desai
Publication Year1892
Total Pages433
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy