SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ન્યૂ′ રચના. अयोsभेद्यमुपायेन द्रवतामुपनीयते । लोकप्रसिद्धमेवैतद्वारि वह्नर्नियामकम् ॥ २९४ ॥ उपायोपगृहीतेन तैनैतत्पारिंशोप्यते । उपायेने पदं मूर्धिं न्यस्यते मत्तहस्तिनाम् || २९५ ।। લે ` કાઇથી પણ ભાંગી રાકાતુ નથી, પરંતુ ઉપાયથી તેનું પાણી ફરી શકાય છે અને આ તે લેાક પ્રસિધ્ધ છે કે પાણી અગ્નિને મુઝાવી નાખે છે; પરંતુ યુક્તિથી ઉપયોગમાં આણેલા અગ્નિ, જળને સુકાવી નાખે છે,-તેમજ ઉપાયથી મદમત્ત હાથીના મસ્તક ઉપર પણ પગ મુકી ચકાય છે. ૨૯૪-૨૫ उपायेषूत्तमो भेदः पड़गुणेषु समाश्रयः । काय सर्वदा तौ तु नृपेण विजिगीषुणा ॥ २९६ ॥ ૩૫ સામ આદિક ચાર ઉપાયામાં ભેદ ઉત્તમ છે અને છ ગુણમાં સમાય શ્રેષ્ઠ છે; માટે વિષયની ઈચ્છાવાળા રાન્તએ સર્વદા ભેદને તથા સમાશ્રયને ઉપયોગ કરવેર ૨૯૬ ताभ्यां विना नैव कुर्य्याद्युद्धं राजा कदाचन ॥ २९७ ॥ ભેદ અને સમાધિના રાન્તએ કાઈ દિવસયુદ્ધ કરવુંજ નહીં. ૨૯ परस्परं प्रातिकूल्यं रिपुसेनपमन्त्रिणाम् । भवेद्यथातथा कुर्य्यात्प्रजायाश्च तत्स्त्रियाः ॥ २९८ ॥ શત્રુએના સેનાપતિયેાને, મત્રિયાને, પ્રશ્નને તથા તેની સ્ત્રીને પરસ્પરમાં પ્રતિકુળતા થાય તેમ કરવું. ર૮ उपायान्गुणान्वीक्ष्य शत्रोः स्वस्यापि सर्वदा । युद्धं प्राणात्यये कुर्य्यात्सर्वस्वहरणे सतेि ॥ २९९ ॥ જ્યારે પેાતાના પ્રાણ જતા હાય તથા સર્વસ્વના નારા થતે હાય ત્યારે રાન્તએ રાત્રુપક્ષના અને પેાતાના સામ આદિક ઉપાયાને તથા છ ગુણાને નિરંતર વિચાર કરીને યુદ્ધ કરવું. ૨૯૯ स्त्रीविप्राभ्युपपतै च गोविनाशेऽपेि ब्राह्मणैः प्राप्ते युद्धे कचिनैव भवेदपि पराङ्मुखः ॥ ३०० ॥ સ્ત્રિયાના અને બ્રાહ્મણના અનુગ્રહ માટે તથા બ્રાહ્મણના અને ગાયને નાશ થતા હૈાય ત્યારે સમીપમાં આવેલા સંગ્રામમાંથી કાઇ દિવસ પ – પાછી પેની કરવી નહિ. ૩૦૦ ૩૨ For Private And Personal Use Only
SR No.020728
Book TitleShukraniti
Original Sutra AuthorN/A
AuthorIccharam Suryaram Desai
PublisherIccharam Suryaram Desai
Publication Year1892
Total Pages433
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy