________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૪
શુક્રનીતિ.
अरे विजिगीषो विग्रहे हीयमानयोः । सन्धाय यदवस्थानं सन्धायासनमुच्यते ॥ २८८ ॥
યુદ્ધમાં વિનાશ પામતા શત્રુ અને વિજગીષુ પરસ્પર સંધિ કરીને પેાતાના રાજ્યમાં ચાલ્યા જાય તે સધિ આસન કેહેવાય છે, ૨૦૦ उच्छिद्यमानो बलिना निरुपायप्रतिक्रियः ।
कुलोद्भवं सत्यमार्य्यमाश्रयेत बलोत्कटम् ॥ २८९ ॥
મળવાન શત્રુ રાજ્ય ઉપર ચઢી આવી રાજ્યમાંથી પેાતાને પદભ્રષ્ટ કરે તેને હઠાવવાના ઉપાય સુઝે નહી ત્યારે રાજાએ કુલીન, સત્યવાદી, આર્ય અને મહાપ્રબળ રાજ્યના આશ્રય કરવા કહ્યા છે. ૨૮૯
विजिगीषस्तु साह्यार्थाः सुहृत्सम्बन्धिबान्धवाः । प्रदत्तभूतिका ह्यन्ये भूपा अंशप्रकल्पिताः ।
सैवाश्रयस्तु कथितो दुर्गाणि च महात्माभिः ॥ २९० ॥
વિજયેચ્છુ રાજાને મિત્રા, સબંધીયા, બાંધવેા, પગારદાર મનુષ્ય તથા વિજયમાંથી મળેલી વસ્તુ ગ્રહણ કરનારા ખીન્ન રાજાએ સહાય કરે છે. મહાત્માએ આપત્તિના સમયમાં સહાયનેજ આશ્રય કહે છે અને દુર્ગાને આશ્રયસ્થાન માને છે. ૨૯૦
अनिश्चितोपायकार्यः समयानुचरो नृपः । द्वैधीभावेन वर्तेत काकाक्षिवदलक्षितम् । प्रदर्शयेदन्यकार्यमन्यमालम्बयेच वा ॥ २९९ ॥
જ્યારે શું કરવું” તેના ઉપાય સુઝે નહી ત્યારે, રાખ્તએ શુભ સમયની વાટ જોઈ, કાગડાના એક નેત્રની પેઠે કાઈના જાણવામાં આવે નહિ તેમ દ્વૈધીભાવથી વર્તવું. તથા એક કાર્ય દર્શાવવું અને ખીજું કાર્ય કરવું. ૨૦૧ सदुपायैश्च सन्मन्त्रैः काय्र्यसिद्धिरथोद्यमैः । भवेदल्पजनस्यापि किं पुनर्नृपतेर्नहि ॥ २९२ ॥
સાધારણ મનુષ્યનું કાર્ય પણ ઉત્તમ ઉપાયેાવડે, ઉત્તમ મત્રના ખળ વડે, તથા ઉદ્યમેવડે સિધ્ધ થાય છે. ત્યારે રાખનું કામ શા માટે સિદ્ નહિ થાય? ૧૯૨
उद्योगनैव सिध्यन्ति कार्याणि न मनोरथैः ।
न हि सुप्तमृगेन्द्रस्य निपतन्ति गजा मुखे ॥ २९३ ॥
ઉધેાગ કરવાથીજ કાર્યેા સિધ્ધ થાય છે, પણ મનોરથા કરવાથી કામ સિધ્ધ થતાં નથી-જેમકે સુતેલા સિહુના મુખમાં હાથીયા પડતા નથી. ૨૯૩
For Private And Personal Use Only