________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર
શુક્રનીતિ.
અગ્નને ધારણ કરવાં, તેને તૈયાર કરવાં, તેનાવતી નિશાન પાડવું, અસ્ત્રા ફૂંકવાં, રાઓને પ્રહાર કરવા, તુરત શસ્ત્રને સાધવાં, અને વારંવાર તેના પ્રહાર કરવા; ફીને ખીજું લઇ તેના પ્રહાર કરવા, પેાતાનું રક્ષણ કરવું, શસ્ત્ર, અગ્ન તથા ચરણવતી પ્રહાર કરવા, અબ્બે, ત્રણ ત્રણ અથવા તે ચારચારની ટુકડીયેા બાઁધાર્થને જવુ, આગળ વધવું, પાછળ હુડવું તથા સમીપમાં જવું-આ પ્રમાણે વ્યૂહરચના વખતે કરવુ. ૨૭૧-૨૭૬ अपसृत्यास्त्रसिद्यर्थमुपसृत्य विमोक्षणे ।
प्राग्भूत्वा मोचयेदस्त्रं व्यूहस्थः सैनिकः सदा ॥ २७७ ॥ | વ્યૂહ રચનામાં રહેલા લડવૈયાએ લડતી વેળા પેાતાનું અસ્ર સફળ કરવા માટે બાહાર નિકળી આગળ થવુ, સમીપમાં જવું અને પછી અન્ન ડવું. ૨૭૭
आसीनः स्याद्विमुक्तास्त्रः प्राग्वा चापसरेत्पुनः । प्रागासीनं तूपसृतो दृष्ट्वा स्वायं विमोचयेत् ।
ારો દિશો વાવ સંઘો ોધિતો થયા ॥ ૨૭૮ ||
જે લડવુંયાએ અન્ન માર્યું હોય, તેણે બેસી જવું અથવા તેા આગળથી ખસી જવું અને ફ્રીને રાસ્ત્ર તૈયાર કરી સમીપમાં રાત્રુને જોઈ સકેત પ્રમાણે એક ઉપર, એ ઉપર અન્ન ફેકવું. ૨૭૮
જઈને સન્મુખ ઉભેલા ઘણા ઉપર પેાતાનું
क्रौञ्चानां स्त्रे गतिर्यादृक्पङ्क्तितः सम्प्रजायते । तादृक् सञ्चारयेत्क्रोञ्चव्यूहं देशबलं यथा ॥ २७९ ॥
આકાશમાં જેમ અગલા પ`ક્તિબંધ ઉડે છે, તેમજ દેશના મળ પ્રમાણે સેનાને પણ અવ્યૂહમાં ગેાઠવવી.
૨૭૯
सूक्ष्मग्रीवं मध्यपुच्छं स्थूलपक्षन्तु पङ्क्तितः ।
वृहत्पक्षं मध्यगलपुच्छं श्येनं मुखे तनु ॥ २८० ॥
શકરાની ડોક પાતળી હેાય છે, વચમાં પુછ ુ' હાય છે, પ’ક્તિબંધ પાંખ માટી હાય છે, અને પડખાં લાંબા હેાય છે, ગળાની વચમાં પુછ્યુ ઢાય છે અને મુખ નાનું હોય છે તેવા આકારની વ્યૂહ રચનાને ચૈન વ્યૂહ હે છે. ૨૦૦
चतुष्पान्मकरो दीर्घस्थूलवक्त द्विरोष्ठकः । મૂનો સૂક્ષ્મમુલો ટોવેલમઽન્તિરજૂયુ[ || ૨૮૨ ||
મકરને ચાર પગ ને લાંબુ તથા જનડું મુખ હાય છે, એ એન્ન હેાય છે, તેવા આકારના વ્યૂહ ને મકરવ્યૂહ કહે છે. સાયનુ મુખ પાતળુ શરીર
For Private And Personal Use Only