________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંધિવિગ્રહઆદિક નીતિ.
શત્રુની
જે દેશમાં યુદ્ધની શિક્ષા આપવા માટે જેવીજ પેાતાની યુદ્ધશાળા હાય તે દેશને શાસ્ત્રનેત્તા કહે છે. ૨૩૦
अरातिसैन्यव्यायामसुपर्याप्तमहीतलः ।
आत्मनो विपरीतश्च स वै देशोऽधमः स्मृतः || २३१ ॥
જે દેશની ભૂમિયેામાં શત્રુની સેનાને યુદ્ધકળા શિખવા માટે યુદ્ધ શાળાઓ બંધાવેલી હાય અને પેાતાથી વિપરીત રહેતા હેાય તે દેશને અધમ દેશ સમજવા, ૧૩૧
સ
યુશાળા મધ્યમ દેશ
स्वसैन्यात्तु तृतीयांशहीनं शत्रुबलं यादे । अशिक्षितमसारं वा साद्यस्कं स्वजयाय वै ।। २३२ ॥
જો પેાતાની સેના કરતાં શત્રુ સેના એક તૃતીયાંરા ઓછી હાય અથવા તા યુદ્ધકળામાં અાણી હાય અથવા તેા નવી હેાય તા પેાતાના વિજય થયાજ માનવા. ૨૩૨
पुत्रवत्पालितं यत्तु दानमानविवर्द्धितम् ।
युद्धसम्भारसम्पन्नं स्वसैन्यं विजयप्रदम् ॥ २३३ ॥
પેાતાના સૈન્યને પુત્રની પેઠે પાળન કર્યું હાય, દાન તથા સન્માન આપીને અત્યંત વધારેલુ હોય, અને યુદ્ધ સામગ્રીથી ભરપૂર હાય તો તે સૈન્ય વિજય આપે છે. ૩૩૩
સંધિ વિગ્રહુઆદિક નીતિ.
सन्धि च विग्रहं यानमासनं च समाश्रयम् ।
द्वैधीभावं च संविद्यान्मन्त्रस्यैतांस्तु षड्गुणान् ॥ २३४ ॥
૧
૧ સંધિ, ૨ વિગ્રહ, ૩ ચાન, ૪ આસન, સંશ્રય અને ૬ દ્વૈધીભાવ-મંત્રના આ છ ગુણાને સારી રીતે જાણવા જોઇએ. ૨૩૪ याभिः क्रियाभिर्वलवान्मित्रतां याति वै रिपुः । સા ક્રિયા સચિરિત્યુત્તા વિમોત્તા તુ ય તઃ ॥ ૨૩૧ ॥
જે કપટ રચનાથી બળવાન્ રાત્રુ મિત્ર થાય છે તેને સંધિ ક્રીયા કહે છે. રાજાએ તે સંધિ ક્રીયાના પ્રયત્નપૂર્વક વિચાર કરવા. ૨૩૫
विकर्षितः सन्वाधीनो भवेच्छत्रुस्तु येन वै ।
कर्मणा विग्रहस्तं तु चिन्तयेन्मन्त्रिभिर्नृपः ॥ २३६॥
જે વ્યાપારાથી પીડા પામીને અધીનજ થાય તેને વિગ્રહ જાણવા રાજાએ મત્રિયમની સાથે રહીને તે વિગ્રહના વિચાર કરવા. ૨૩૬
For Private And Personal Use Only