________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૭૬
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
शत्रुनाशार्थगमनं यानं स्वाभीष्टसिद्धये । स्वरक्षणं शत्रुनाशो भवेत्स्थानात्तदासनम् ॥ २३७ ॥
પેાતાને મનેરથ સિદ્ધ કરવા માટે તથા શત્રુના સંહાર કરવા માટે રાત્રુ ઉપર ચઢાઈ કરવી તેનું નામ ચાન અને ઉદાસીન રહી એક જગ્યાએ બેસી રહી પેાતાનું રક્ષણ કરવું તથા રાત્રુને નાશ થાય તેનુ નામ
આસન. ૩૩૭
यैर्गुप्तो बलवान्भूयाद्दुर्बलोऽपि स आश्रयः ।
द्वैधीभावः स्वसैन्यानां स्थापनं गुल्मगुल्मतः ॥ २३८ ॥
જેએની રક્ષાથી દુર્ભેળ પણ સખળ થાય તેના આશ્રય કરવે તેનું નામ સમાશ્રય કહેવાય; અને પેાતાની સેનાને ટુકડીવાર ઉભી રાખવી તેનું નામ વૈધીભાવ કહેવાય. ૨૩૮
बलीयसाभियुक्तस्तु नृपोऽनन्यप्रतिक्रियः ।
आपन्नः सन्धिमन्विच्छेत्कुर्वाणः कालयापनम् ॥ ३३९ ॥
પેાતાના કરતાં વધારે બળશાળી રાજ્યએ પેાતાના ઉપર ચઢાઈ કરી હાય અને તેમાંથી મુક્ત થવાના એકપણ ઉપાય હાય નહી ત્યારે આપત્તિમાં આવી પડેલા રાજાએ પેાતાના ઉદ્દય ઉપર આરા રાખી દુ:ખી દિવસેા ગાળવા માટે રાત્રુ રાજાની સાથે સંધિ કરવી.
૨૩૯
एक एवोपहारस्तु सन्धिरेष मतो हितः । उपहारस्य भेदास्तु सर्वेऽन्ये मैत्रवर्जिताः ॥
એક હિતકારક ભેટજ છે. અને તેનેજ સધિ વિના બીજા સધળા મેળાપના પ્રકારે તે એક ભેટના
२४० ॥
માનેલી છે. મિત્રતા વિભાગેા છે. ૨૪૦
अभियोक्ता वलीयस्त्वादलब्धा न निवर्त्तते । उपहाराद्वते यस्मात्सन्धिरन्यो न विद्यते ॥ २४१ ॥
ચઢાઈ કરનારા પ્રમળ રાજા, પ્રબળપણાથી ખ'ડણી લીધા વિના પાછે હડતા નથી માટે ઉપકાર (ભેટ) શિવાય ખીજી સેંધિ (ની રીતિ) નથી. ૨૪૧
शत्रोर्बलानुसारेण उपहारं प्रकल्पयेत् ।
सेवां वापि च स्वीकुर्य्याद्दद्यात्कन्यां भुवं धनम् ॥२४२॥
દુર્બળે શત્રુને તેના બળના પ્રમાણમાં ભેટ આપવી. અને કાઈ સમે તેની સેવા અંગીકાર કરવી. અથવા તેને કન્યા, ભૂમિ કે ધાન આપવું. ૨૪૨
For Private And Personal Use Only