________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
३७४
જીમ્નાતિ.
માટે રાજાએ કાળના, દેશના, શત્રુસેનાના, પેાતાની સેનાના, સામ, દામ આદિક ઉપાયાના, સંધિ, વિગ્રહ વગેરે છ ગુણના અને મંત્રના નિપુણતાથી વિચાર કરવા અને પછી યુધેચ્છુ થવું. ૨૨૩
शरद्धेमन्त शिशिर कालो युद्धेषु चोत्तमः ।
वसन्तो मध्यमो ज्ञेयोऽधमो ग्रीष्मः स्मृतः सदा ॥ २२४ ॥
યુદ્ધને માટે શરદ, હેમંત અને શિશિર ઋતુ હંમેશાં ઉત્તમ જાણવી, વસંત મધ્યમ જાણવી અને ગ્રીષ્મ અધમ જાણવી, ૨૨૪
વાસુ ન કાન્તિ યુદ્ધ સામે મૃતં તા ॥ ૨૨૬ ॥ બુદ્ધિમાના વાકાળમાં યુદ્ધ સારૂં માનતા નથી, ત્રુની સાથે સંધિ કરવી કહી છે. ૨૧૫
માટે તે સમયમાં
युद्धसम्भारसम्पन्नो यदाधिकचलो नृपः । मनोत्साही सुशकुनोत्पाती कालस्तदा शुभः ॥ २२६ ॥
જ્યારે રાજ્યની પાસે સગ્રામની સર્વ સામગ્રી તૈયાર હાય, અધિક સેના હાય, મનમાં ઉત્સાહ હેાય અને સારાં શકુન થતાં હોય ત્યારે યુદ્ધને શુભ સમય જાણવા. ૨૨૬
कात्यावश्यके प्राप्ते कालो नो चेद्यदा शुभः ।
विधाय हा विश्वेशं गेहे भक्त्यान्वियात्तदा ॥ २२७ ॥
પરંતુ અત્યાવશ્યક કાર્ય આવી પડે, પણ તે સમયે અશુભ કાળ હાય તા રાજાએ હૃદયમંદિરમાં વિશ્વેશ્વરનું ભક્તિથી ધ્યાનકરીને સંગ્રામમાં જવું. ૨૨૭
न कालनियमस्तत्र गोस्त्रीविप्रविनाशने ॥ २२८ ॥
ગાયા, સ્ત્રી અને બ્રાહ્મણાને! વધ થતા હોય તે યુધ્ધમાં જવાને માટે સારા નરતા કાળને વિચાર કરવેશ નહીં, પરંતુ ગમે તે વખતે જવું. ૨૮ यस्मिन्देशे यथाकालं सैन्यव्यायामभूमयः ।
परस्य विपरीताश्च स्मृतो देशः स उत्तमः ॥ २२९ ॥
જે દેશમાં જુદા જુદા સમયાનુસાર સૈન્યને યુદ્ધકળાની શિક્ષા આપવા માટે કસરતશાળાએ બાંધેલી હાય અને તે શત્રુઓથી વિપરીત ઢાય તે
તે દેશને ઉત્તમ જાવે. ૨૨૯
आत्मनश्च परेषां च तुल्य व्यायामभूमयः । યંત્ર મધ્યમ કષ્ટો વૈજ્ઞઃ શાસ્ત્રવિચિન્તનઃ ॥ ૨૩૦
For Private And Personal Use Only