________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
યુદ્ધરૂપ. तीष्णाग्रं करजं श्रेष्ठं लोहसारमयं दृढम् ॥ २१८॥
કરજ નામનું દૃઢતર અસ્ત્ર-સુંદર, તીક્ષ્ણ ધારવાળું અને નરદમ ગજવેલનું કરાવવું. ર૧૮
यो वै सुपुष्टसम्भारस्तथा षड्गुणमन्त्रवित् । बहुस्त्रसंयुतो राजा योद्धमिच्छेत्स एव हि । अन्यथा दुःखमाप्नोति स्वराज्याभ्द्रश्यतेऽपि च ॥ २१९ ॥
જે રાજાની પાસે યુદ્ધની સર્વ સામગ્રી તૈયાર હેય, સંધિ, વિગ્રહ, ચાન, આસન, વૈધીભાવ અને આશ્રય, આ છે ગુણમાં તથા મંત્ર વિષયમાં કુશળ હોય તથા જેની પાસે અસંખ્ય શસ્ત્ર હોય, તે રાજાએ યુદ્ધ કરવાની ઈચ્છા કરવી. પરંતુ જેની પાસે ઉપર કહેલાં સાધને હોય નહિ તે યુદ્ધ કરે છે તો દુ:ખ પામે છે અને પોતાના રાજ્યપરથી પણ ભ્રષ્ટ થાય છે. ૨૧૯
યુદ્ધસ્વરૂપ. आबिधतोः शत्रुभावमुभयोः संयतात्मनोः । अस्त्राद्यैः स्वार्थासिद्धर्थं व्यापारो युद्धमुच्यते ॥ २२० । પરસ્પર શત્રુભાવ રાખનાર અને ઘણાજ દૃઢ મનના બન્ને રાજાઓ સ્વાર્થ સાધવા માટે પરસ્પર શસ્ત્રાદિકનો વ્યાપાર કરે છે તે યુદ્ધ કહેવાય છે. ૨૨૦
मन्त्रास्त्रैर्दैविकं युद्धं नालाद्यस्वैस्तथाऽसुरम् ।
शस्त्रबाहुसमुत्थन्तु मानवं युद्धमीरितम् ॥ २२१ ॥
મંત્રના અવતી લટે તે દિવ્ય યુધ્ધ કહેવાય, બંદુક આદિ અાવતી લઢે તે આસુર યુધ્ધ કહેવાય અને તરવાર તથા હાથથી લઢે તે માનવ યુદ્ધ કહેવાય છે. ૨૨૨
एकस्य बहुभिः साई बहूनां बहुभिश्च वा। एकस्यैकेन वा द्वाभ्यां द्वयोर्वा तद्भवेत्खलु ॥ २२२ ॥
એક મનુષ્યને ઘણું સાથે યુદ્ધ થાય અથવા ઘણાને ઘણું સાથે યુદ્ધ થાય, અથવા તો એકને એક સાથે યુદ્ધ થાય અથવા બેને બે સાથે યુદ્ધ થાય–આમ પરસ્પર અવશ્ય યુદ્ધ થાય. ૨૨૨
कालं देशं शत्रुवलं दृष्टा स्वीयवलं ततः । उपायान्षड्गुणं मन्नं भवेच्च युद्धकामुकः ॥ २२३ ॥ ૩૨
For Private And Personal Use Only