________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૯ર
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
लक्ष्यभेदी यथा बाणो धनुर्ज्या विनियोजितः ।
भवेत्तथा तु सन्धाय द्विहस्तश्च शिलीमुखः ॥ २१२ ॥
ખાણને પણ એવી રીતે સાંધીને ફેકવુ. કે તે ધનુષની દેરીમાંથી છુટુ થતાં વેતજ નિશાન ભેદી નાખે-આ માણુ એ હાથનુ' બનાવવું. ૨૧૨
अष्टाश्रा पृथुबुध्ना तु गदा हृदयसम्मिता | पट्टीशः स्वसमो हस्तबुध्नोभयतोमुखः ॥ २९३ ॥
ગદ્દાને આઠ ખૂણાવાળી, મૂળમાં સ્થૂળ, અને હૃદયના જેવી પાહેઠળી કરવી. ટ્ટિશ ખન્ને પડખા ઉપર ધારવાળુ' અને વાપરનારાના પ્રમાણમાં (તાનુ મેટુ) અથવા તેા બે હાથનું કરવું. ૨૧૩
ईषद्वक्रकधारो विस्तारे चतुरंगुलः ।
क्षुरप्रान्तो नाभिसमो दृढमुष्टिः सुचन्द्ररुक् ॥ २९४ ॥
એકધાર નામનું શસ્ર જરા વાકું અને ચાર આંગળ પહેાળુ કરવું. ભુરપ્રાંત નામનું અસ્ર તેના વાપરનારાની નાભિપર્યંત લાંબુ, ચંદ્રિકા જેવું ચળકતું અને મજબૂત મૂઠવાળું કરવું, ૨૧૪
खडः प्रासश्चतुर्हस्तदण्डबुध्नः क्षुराननः ।
दशहस्तमितः कुन्तः फालायः शंकुबुध्नकः ॥ २१५ ॥
તરવાર અને પ્રાસ ચાર હાથની લાકડી જેવડાં બનાવવાં અને તેની ધાર સરૈયાના જેવી કરવી. ભાલુ-દા હાથ ઉંચુ કરવું અને તેના ફળાને અગ્ર ભાગ, હળના અગ્રભાગ જેવે તથા શંકુ આકારને કરવે. ૨૧૫
चक्रं षड्ढस्तपरिधि क्षुरप्रान्तं सुनाभियुक् । त्रिहस्तदण्डास्त्रिशिखो लोहरज्जुः सुपाशकः ॥ २१६ ॥
ચક્ર નામનુ' અસ્ર ગાળાકાર થાય છે, તેના ઘેરાવ છ હાથનેછે. તેના છેડા સયાની માફક તીક્ષ્ણ અને મધ્યભાગ મનહર હેય છે. સુપારા નામનું અસ્ર ત્રણ હાથનું તથા દંડાકાર હેાય છે, તેને ત્રણ છેડા એ હાય અને તે લેાઢાના તારવાળુ હેાય છે. ૨૧૬
गोधूमसम्मितस्थूलपत्रं लोहमयं दृढम् ।
कवचं सशिरस्त्राणमूर्ध्वकायविशोभनम् ॥ २९७ ॥
ઉપરના અંગને શે।ભા આપનાર અને મસ્તકની રક્ષાકરનાર શિર સ્રાણુ (ટાપુ) તથા કવચ લેાઢાનું ઘણું દૃઢ તથા ઘઉંના જેવાં જાડાં પતરાનુ કરાવવું. ૨૧૭
For Private And Personal Use Only