________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શસ્ત્ર અસ્ત્ર નીતિ.
શસ્ત્ર અસ્ત્ર નીતિ. अस्यते क्षिप्यते यत्तु मन्त्रयन्त्राग्निभिश्च तत् ॥ १९१ ॥ अस्त्रं तदन्यतः शस्त्रमसिकुन्तादिकञ्च यत् । अस्त्रन्तु द्विविधं ज्ञेयं नालिकं मान्त्रिकं तथा ॥ १९२ ॥
જે મંત્ર ભણીને યંત્રમાં ચઢાવીને અથવા તે અગ્નિવડે મૂકવામાં આવે છે અથવા તે ફેંકવામાં આવે છે તેને અસ્ત્ર જાણવું. અને તેથી બીજાં તરવાર, ભાલા વગેરેને શસ્ત્ર જાણવાં. તેમાં અસ્ત્ર બે જાતનાં છે; નાલિક તથા માંત્રિક. ૧૯૧-૧૯૨
यदा तु मान्त्रिकं नास्ति नालिकं तत्र धारयेत् । सह शस्त्रेण नृपतिविजयार्थन्तु सर्वदा ॥ १९३ ॥
જ્યારે માંત્રિક અસ્ત્ર ન હોય ત્યારે રાજાએ વિજય માટે નિત્ય શસ્ત્ર સહિત નાલિકો-બંદુક ધારણ કરવી. ૧૯૩
लघदीर्घाकारधाराभेदैः शस्त्रास्त्रनामकम् । प्रथयन्ति नवं भिन्नं व्यवहाराय तद्विदः ॥ १९४ ॥
શસ્ત્રવેત્તા શિ૯િ૫ યુદ્ધ માટે નાના તથા મોટા આકારનાં શસ્ત્ર તથા અસ્ત્રો બનાવી તેની વાપરવાની રીતિ સાથે ભિન્નભિન્ન નવાં નામે બહાર પાડે છે. ૧૯૪
नालिकं द्विविधं ज्ञेयं वहत्क्षुद्रविभेदतः ।। १९५ ॥ બંદુક બે જાતની છે તથા માટી નાની. तिर्यगूर्ध्वच्छिद्रमूलं नालं पञ्चवितस्तिकम् । मूलाग्रयोलक्ष्यभेदितिलविन्दुयुतम् सदा ॥ १९६ ॥ यन्त्रावाताग्निकृद् ग्रावचूर्ण(कर्णमूलकम् । मुकाष्ठोपाङ्गबुध्नञ्च मध्यांगुलबिलान्तरम् । ॥ १९७ ॥ स्वान्तेऽग्निचूर्णसन्धातृ शलाकासंयुतं दृढम् । लघुनालिकमप्येतत्प्रधावें पत्तिसादिभिः ॥ १९८ ॥
જેના મુખમાં વાકું તથા ઉંચું છિદ્ર હોય, જેની નળી અહી હાથ લાંબી હોય, જેના કાન તથા મુખની આગળ નિશાન તાકવાનું તિલપુષ્પ–માખી હોય, ઘોડાના આઘાતથી જેમાં અગ્નિ ઉત્પન્ન થતો હોય, જેના કાનમાં પત્થરનો ભુકો-દારૂ ભરવામાં આવતો હોય, જેના લોઢાના અવયનો છેડે સારાં લાકડાની સાથે જડેલો હોય જેની નળી એક
For Private And Personal Use Only