________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬.
શુક્રનીતિ,
बलं यस्य तु संभिन्नं मनागपि जयः कुतः ? । शत्रोस्तस्यापि सेनाया अतो भेदं विचिन्तयेत् ॥ १८६॥ જેની સેનાનું મન જરા પણ ભંગ થયું. તેને અલ્પ વિજય પણ કયાંથી થાય, માટે શત્રુએ તરફથી પેાતાની સેનામાં ભેદ થાય નહીં તેને રાન્તએ વિચાર કરવેશ. ૧૮૬
यथा हि शत्रु सेनाया भेदोऽवश्यं भवेत्तथा ।
कौटिल्येन प्रदानेन द्राक्कुर्यान्नृपतिः सदा ॥ १८७ ॥
જેવી રીતે શત્રુની સેનામાં અવશ્ય ફુટફાટ પડે તે પ્રમાણે રાત્નએ નિય કપટથી અથવા તા ધનદાનથી તુરત ઉપાય કરવા.
૧૮૭
सेवयात्यन्तप्रबलं नव्या चारिं प्रसाधयेत् । प्रबलं मानदानाभ्यां युद्धेहींनबलं तथा । मैया जयेत्समवलं भेदैः सर्वान्वशं नयेत् ॥ १८८ ॥
અત્યંત પ્રમળ શત્રુને સેવા તથા પ્રણામથી વશ કરવા, પ્રખળ શત્રુને સામ તથા દામથી વશ કરવા, દુર્બળ શત્રુને યુથી વશ કરવે, પોતાના સમાન ખળરાાળી શત્રુને મિત્રતાથી વશ કરવા. અને સધળા લેાકાને રંજન કરીને સ્વાધીન ફરવા. ૧૮૮
शत्रुसंसाधनोपायो नान्यः सुबलभेदतः ।
तावत्परो नीतिमान्स्याद्यावत्सुबलवान्स्वयम् । मित्रं तावच्च भवति पुष्टः पवनो यथा ॥ १८९॥
યુદ્ધમાં પ્રવીણ એવી સેનાને ફેડયા વિના શત્રને વશ કરવાના બીજો એક પણ ઉપાય નથી. જ્યાં સુધી પેાતાની સેના યુદ્ધ કરવાને સમર્થ હેાય ત્યાં સુધી શત્રુ પણ નીતિમાન રહે છે—સહાય કરે છે. દૃષ્ટાંત કે, અગ્નિ જ્યાં સુધી વેગમાં મળતા હોય ત્યાં સુધી પવન પણ તેને સહાય કરે છે. ૧૮૯
व्यक्तं रिपुबलं धार्य्यं न समूहसमीपतः । पृथक्नियोजयेत्प्राग्वा युद्धार्थं कल्पयेच्च तत् ।
मैत्र्यमारात्ष्टष्ठभागे पार्श्वयोर्वा बलं न्यसेत् ॥ १९०॥
શત્રુએ ત્યાગ કરેલુ. સૈન્ય પેાતાને શરણે આવ્યુ` હાય તેને સમૂહની સમીપમાં રાખવું નહિ, પરંતુ એકાંતરીતે વશ થયેલાં શત્રુ સૈન્યને દુ જુદું રાખવું અને યુધ્ધમાટે તેની ગેાઠવણ કરવી. મિત્રના સૈન્યને પેાતાની સમીપમાં અથવા પાછળ અથવા તે બન્ને ભાગ ઉપર રાખવી. ૧૯૦
For Private And Personal Use Only