________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નીચ રાજા.
જે રાજા નટ, ગવૈયા, ગણિકા, મલ, નપુંસક અને હલકી જાતિ ઉપર અતિશય પ્રેમ રાખે છે તે રાજા નિંદાપાત્ર છે અને તે શત્રુના મુખમાં ઉભે છે એમ જાણવું. તેને ભ્રષ્ટ થતાં વાર લાગતી નથી. ૧૨૮
बुद्धिमन्तं सदा देष्टि मोदते वच्चकैः सह । स्वं दुर्गुणं नैव वेत्ति स्वात्मनाशाय स नृपः ॥ १२९ ॥ જે રાજા હંમેશાં વિદ્વાને સાથે જ કરે છે, ધૂર્તિની સાથે મોજ ઉડાવે છે અને પિતાના અવગુણને જાણતા નથી તે રાજા રાજ્યમાંથી પદભ્રષ્ટ થાય છે. ૧૨૯
नापराधं हि क्षमते प्रदण्डो धनहारकः । स्वदुर्गुणश्रवणतो लोकानां परिपीडकः ॥ १३० ॥ नृपो यदा तदा लोकः क्षुभ्यते भिद्यते यतः। गूढचारैः श्रावयित्वा स्ववृतं दूषयान्त के ॥ १३१॥ भूषयन्ति च कैर्भावैरमात्याद्याश्च तद्विदः । मयि कीहक्च संप्रीतिः केषामप्रीतिरेव वा ॥ १३२ ॥ ममागुणैर्गुणैर्वापि गूढं संश्रुत्य चाखिलम् । चारैः स्वदुर्गुणं ज्ञात्वा लोकतः सर्वदा नृपः ॥ १३३ ॥ सुकीत्य संत्यजेन्नित्यं नावमन्येत वै प्रजाः । लोको निन्दति राजंस्त्वां चारैः संश्रावितो यदि ॥ १३४ ॥ कोपं करोति दौरात्म्यादात्मदुर्गुणलोपकः । सांता साध्व्याप रामेण त्यक्ता लोकापवादतः ॥ १३५ ॥ शक्तेनापि हि न धृतो दण्डोऽल्पो रजके क्वचित् ।
ज्ञानविज्ञानसम्पन्नः राजा दत्ताभयोऽपि च ॥ १३६ ।। પોતાની પ્રજા અપરાધ કરે તેની ક્ષમા ન કરતાં ઉગ્ર શિક્ષા કરે છે અને પ્રજાની પાસેથી નાણું હરી લે છે, ત્યારે પ્રજા તેવા રાજાની નિંદા કરવા માંડે છે; એટલે રાજા પ્રજાને ચારે તરફ દુઃખ દેવા માંડે છે. આ પ્રમાણે રાજા જ્યારે પોતાના ચારિત્ર્યથી ભ્રષ્ટ થાય છે ત્યારે લોકોમાં ખળભળાટ થાય છે. તે વખતે રાજાએ કિયા કાર્યભારીયો વગેરે ગુસદ્દતિ દ્વારા મારૂ વૃતાંત સં. ભળાવીને મને દૂષણ આપે છે અને કિયા કિયા સદગુણેથી મને ભૂષિત કરે છે તથા મારા ગુણ અને અવગુણોથી કિયા લોકો મારા ઉપર પ્રેમ કરે છે તથા કિયા લેકે મારા ઉપર અપ્રેમ કરે છે; અને પ્રેમ કરનારાઓની મારા ઉપર કેવી પ્રીતિ છે એ સઘળું રાજાએ તે દ્વારા સાંભળી લેવું; અને લોક પર
For Private And Personal Use Only