________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થરનીતિ. दृष्टा शाखाण्यतोत्मानं सन्नियन यथोचितम् । कुष्यानृपः स्ववृत्तं तु परत्रेह सुखाय च ॥ १२३ ॥
માટે રાજાએ શાસ્ત્રને અભ્યાસ કરી તેમાંથી સારાસાર વિચાર શોધી પોતાના આત્માને વશ કરો અને આલોક તથા પરિકના સુખને માટે પોતાનું કામ બરાબર કરવું-રાજાએ સ્વધર્મને ત્યાગ ન કરતાં પોતાનું કર્તવ્ય કરવું. ૧૨૩.
- રાજાનાં આઠ કામ. दुष्टनिग्रहणं दानं प्रजायाः परिपालनम् । यजनं राजसूयादेः कोशानां न्यायतोऽर्जनम् ॥ १२४ ॥ करदीकरणं राज्ञां रिपूणां परिमर्दनम् । भूमेरुपार्जनं भूयो राजवृत्तं तु चाष्टधा ॥ १२५ ॥
દુષ્ટને દંડ આપ, સુપાત્રને ધન આપવું, પ્રજનું પાલન કરવું, રાજસૂય વગેરે યજ્ઞ કરવા, ન્યાયથી ધન મેળવવું, બીજા રાજાઓને કર આપતા કરવા, શત્રુઓને સંહાર કરવા, અને પૃથ્વીમાં વારંવાર વધારે કર-રાજ્યની સીમામાં વધારે કરવ–આ આઠ રાજાના કર્મ છે. ૧૨૪-૧૨૫
न वर्धितं बलं यैस्तु न भूपाः करदीकृताः। - न प्रजाः पालिताः सम्यक् ते वै षण्ढतिला नृपाः ॥ १२६ ॥
જે રાજાઓ ૧ સેનામાં વધારે કરતા નથી, ૨ બીજા રાજાઓને ખંડીયા કરતા નથી, ૩ પ્રજાનું સારી રીતે પાલન કરતા નથી, તે રાજાઓને વનતિલની માફક અવશ્ય નિષ્ફળ જાણવા. ૧૨૬
નીચ રાજા. प्रजा सूद्विजते यस्माद्यत्कर्म परिनिन्दति । त्यज्यते धनिकैर्यस्तु गुणिमिस्तु नृपाधमः ॥ १२७ ॥
જે રાજાને લીધે પ્રજા અત્યંત દુઃખી થાય છે, જે રાજાનું કામ ચારે તરફ નિંદાય છે, જે રાજાને ધનવાનું અને વિદ્વાન સંગ કરતા નથી, તે રાજાને નીચ રાજા જાણવો. ૧૨૭
नटगायकगणिकामल्लषण्डाल्पजातिषु । યોતિરો રૂપ નિન્યઃ સ ૬િ રzમુખે રિયતઃ II ૨૨૮
For Private And Personal Use Only