________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિતાનું કર્તવ્ય આ કરનારને શિક્ષા. તથા કામ કોઈ પણ મહારાજ પાસ્ત્રી અને રાજા થિત ઉપયોગ કર; હલ પણ કરવા તે પણ બહિર સમો નાશ કરે છે. ૧૧૭
કામક્રોધાદિકને કેમ ઉપયોગ કરે છે कामः प्रजापालने च क्रोधः शत्रुनिबर्हणे । ... सेनासंधारणे लोभो योज्यो राज्ञा जयार्थिना ॥ ११८॥ परस्त्रीसंगमे कामो लोभो नान्यधनेषु. च। . स्वमजादण्डने क्रोधो नैव धार्यो नृपैः कदा ॥ ११९॥ વિજયેષ્ણુ રાજાએ પ્રજાની રક્ષા કરતી વખતે પ્રેમ (કામ)નો ઉપયોગ કરવો; શત્રુને નાશ કરતી વખતે ક્રોધનો ઉપયોગ કરવો; સેનામાં વધારે કરતી વખતે લોભનો ઉપયોગ કર; એટલે કે સેનામાં વધારો કરવાની ઇશા રાખવી અને પરસ્ત્રી સાથે સંગ કરવામાં પ્રેમનો ઉપયોગ કરવા નહીં, પરધન હરણ કરવામાં લોભનો ઉપયોગ કરો નહી અને પિતાની પ્રજાને શિક્ષા કરવામાં ક્રોધને ઉપયોગ કરવો નહીં. ૧૨૮-૧૯
किमुच्यते कुटुम्बीति परस्त्रीसंगमान्नरः । । स्वप्रजादण्डनाच्छूरो धनिकोऽन्यधनैश्च किम् ॥ १२॥
પરસ્ત્રી સાથે સંગ કરવાથી મનુષ્ય શું ચીવાળો ગણાય છે ? પોતાની પ્રજાને શિક્ષા કરવાથી રાજા શું શર ગણાય છે? નહીં. અને બીજાનું ધન લુટી લેવાથી રાજા શું ધનાઢથ થાય છે? ના. ૧૨૦
પિતાનું કર્તવ્ય ન કરનારાને શિક્ષા. अरक्षितारं नृपति ब्राह्मणं चातपस्विनम् । धनिकं चाप्रदातारं देवा नन्ति त्यजन्त्यधः ॥ १२१॥ દે, પ્રજાનું પાલન ન કરનારા રાજાને, ત૫ ન કરનારા બ્રાહ્મણને અને દાન ન કરનારા પણ ધનાઢયને શિક્ષા કરી નરકમાં નાખે છે. ૧૨૧
स्वामित्वं चैव दातृत्वं धनिकत्वं तपःफलम् । एनसः फलमार्थत्वं दास्यत्वं च दरिद्रता ॥ १२२ ।। પુણ્યકર્મ કરવાથી ધણીપણું, દાતાપણું અને ધનવાનું પણ મળે છે, તથા પાપકર્મ કરવાથી માયા પણ, અને દરિતા આવી મળે છે. ૧૨
For Private And Personal Use Only