SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શનીતિ, સીનું નામ પણ માહ ઉત્પન્ન કરી મનમાં અવશ્ય વિકાર કરે છે, ત્યારે વિલાસથી ભ્રકુટીના પલકારા કરનારી સ્ત્રીના દર્શનથી મનમાં નિશ્વાર થાય તેમાં અશ્ચર્ય શું? ૧૧૧ रहः प्रचारकुशला मृदुगद्गदभाषिणी । कं न नारी वशीकुर्यान्नरं रक्तान्तलोचना ॥ ११२ ॥ मुनेरापि मनोऽवश्यं सरागं कुरुतेऽङ्गना । जितेन्द्रियस्य का वार्त्ता किं पुनश्चाजितात्मनाम् ॥ ११३ ॥ व्यायच्छन्तश्च बहवः स्त्रीषु नाशं गता अमी । इन्द्रदण्डक्यनहुषरावणाद्याः सदा ह्यतः ॥ ११४॥ એકાંત વ્યવહાર કરવામાં કુશળ, કમળ અને ગદગદિત ભાષણ કરનારી, જેના નેત્રના છેડા જરા રાતા હોય એવી સ્ત્રી કયા પુરૂષને વશ કરતી નથી? સર્વને વશ કરે છે. સ્રી જીતે...દ્રિયમુનિના મનમાં પણ અવશ્ય વિકાર ઉત્પન્ન કરે છે, ત્યારે ઈંટ્રિએને અધિન રહેલા પુરૂષાના મનમાં વિકાર કરે તેમાં હેવું શું? એટલા માટેજ હંમેશાં સ્રી ઉપર આસકિંત રાખનારા ઈ ફ્રેંચ, નહુષ અને રાવણ વગેરે ઘણા રાજાએ મેહમાં ફસાઇને નાશ પામ્યા છે. ૧૧૩૧૧૪ अतत्पर नरस्यैव स्त्री सुखाय भवेत्सदा । साहायिनी गृह्यकृत्ये तां विनान्या न विद्यते ॥ ११५॥ વિષય રહિત પુરૂષને તેની પરણેલી સ્ત્રી હંમેશાં સુખ આપે છે અને ઘરના કામમાં પણ નિરંતર સહાય કરે છે, પણ રાખેલી સ્ત્રીથી પુત્રા વગેરે ઉત્પન્ન કરવા તથા તેએનુ પાલન કરવું તે કંઈ ગૃહસ્થના કાર્યમાં મદ કરનાર નથી. ૧૧૫ अतिमद्यं हि पिबतो बुद्धिलोपो भवेत्किल | प्रतिभां बुद्धिवैशद्यं धैर्य्यं चित्तविनिश्चयम् ॥ ११६॥ અ અહુ મદિરા પીવાથી માસની બુદ્ધિ ઠેકાણે રહેતી નથી. પણ વશ્ય નાના પામે છે. અને માફકસર મદિરા પીવાથી બુદ્ધિને તીક્ષ્ણ તથા નિર્મળ કરે છે, ધૈર્યતા આપે છે અને મનને સ્થિર કરે છે- પરંતુ અાગ્ય રીતે પીવાથી સર્વસ્વના નાશ કરે છે. ૧૧૬ तनोति मात्रया प्रीतं मद्यमन्यद्विनाशकृत् । कामक्रोध मद्यतमौ नियोक्तव्यौ यथोचितम् ॥ ११७ ॥ For Private And Personal Use Only
SR No.020728
Book TitleShukraniti
Original Sutra AuthorN/A
AuthorIccharam Suryaram Desai
PublisherIccharam Suryaram Desai
Publication Year1892
Total Pages433
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy