________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્રત વગેરે જ્યુસનાના વિચાર.
ચચળ થાય છે અને તે તુર્ત માહથી (રૂપથી લેાભાઈ) દીવાની શિખા ઉપર પડીને મૃત્યુ પામે છે, ૧૦૫
अगाधसलिले मनो दूरेऽपि वसतो वसन् ।
मीनस्तु सामिषं लोहमास्वादयति मृत्यवे ॥ १०६ ॥
દૂર ધણા અગાધ જળમાં રહેનારૂ" માધ્યું રસલેાભથી દુર રહેનારા મચ્છીમારની માંસ વળગાડેલી લેાઢાની આકડી (રસાસ્વાદથી લાભાઈ) મેાહથી મુખમાં ગ્રહણ કરીને મૃત્યુ પામે છે. ૧૦૬
उत्कर्त्तितुं समर्थोऽपि गन्तुं चैव सपक्षकः । द्विरेफो गन्धलोभेन कमले याति बन्धनम् ॥ १०७ ॥ (લાકડાને કાપવા સમય તે) ભમરા દાંતવતી કમળને કાપવા સમર્થ છે, અને પાંખના સહાયથી ઉંચા પણ ઉડી રાકે છે, પરંતુ તે ગંધમાં ફાલ પામી મેાહથી તેમાં બંધાય છે. ૧૦૭
एकैकशो विनिघ्नन्ति विषया विषसन्निभाः |
किं पुनः पञ्च मिलिताः न कथं नाशयन्ति हि ॥ १०८ ॥
આ પ્રમાણે વિષસમાન શબ્દ આદિ એક એક વિષય પણ માણસને માહમાં નાખીને તેના નાશ કરે છે, ત્યારે જો પાંચ વિષયે એકઠા મળ્યા હાય તા કેમ નાશ કરે નહીં ? ૧૦૮
ત્રણ વ્યસન.
द्यूतं स्त्री मद्यमेवैतत्त्रितयं बहूनर्थकृत् । अयुक्तं युक्तियुक्तं हि धनपुत्रमतिप्रदम् ॥
१०९ ॥
જુગાર રસ્ત્રી અને મદિરા આને ઉલટા ઉપયોગ ક્યા હાય તા તે અત્યંત અનયં કરે છે; પણ તેને જો યોગ્ય ઉપયોગ કા હાય તા તે ક્રમવાર ધન, પુત્ર અને બુદ્ધિ આપે છે. ૧૦૯
नलधर्मप्रभृतयः सुद्यूतेन विनाशिताः ।
सकापय्यं धनायालं द्यूतं भवति तद्विदाम् ॥ ११० ॥
સહેજ રીતે જુગાર ખેલવાથી નળરાન અને યુધિષ્ઠિર રાન પેાતાના રાજ્યમાંથી પદ્દભ્રષ્ટ થયા હતા; કારણ કે જુગાર જાણનારા ભ્રુગટીયાએ પટ ભરેલા જાગારથી ધન મેળવી શકે છે. પણ સાધારણ રીતે જુગાર ખેલવાથી જરા પણ ધન મેળવી શકતા નથી-તેમાં કપટની જરૂર છે. ૧૧ स्त्रीणां नामापि संहुलादि विकरोत्येव मानसम् । किं पुनर्दर्शनं तासां विलासोल्लासितभ्रुवाम् ॥ १११ ॥
For Private And Personal Use Only