SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org શુક્રનીતિ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦ www કરવામાં તત્પર રહેતા હાય અને વિનયી હૈાય, તે રાજ્ય ઘણી સપત્તિ મેળવે છે. માટે રાનએ વિષયરૂપી મહારણ્યમાં દોડતા અતિ મદોન્મત્ત થયેલા ઇંદ્રિયરૂપી હાથીને જ્ઞાનરૂપી અકુશવતી વશ કરવેા, મન વિષયરૂપી માંસ ખાવાના લાભથી ઇંદ્રિયાને ઉસ્કેરે છે, માટે પ્રથમ તા ચત્ન પૂર્વક મનને વશ કરવું; કારણકે જ્યારે મન વશ થાય છે ત્યારે રાજા જીતેંદ્રિય થઈ શકે છે; પણ જે ાન એક મનનેજ વી કરી શકતા નથી તે સમુદ્ર પર્યંત પૃથ્વીને કેમ તાબે કરી શકશે ? કદી પણ નહીં. ૬–૧૦૦ પાંચ વિષયને ઝેર સમજવા. क्रियावसानविर सैर्विषयैर पहारिभिः । गच्छत्याक्षिप्तहृदयः करीव नृपतिर्ग्रहम् ॥ १०१ ॥ शब्दः स्पर्शश्च रूपञ्च रसो गन्धश्च पञ्चमः । एकैकस्वलमेतेषां विनाशप्रतिपत्तये ॥ १०२ ॥ લપાય પરિણામે દુ:ખ આપનારા, પણ દેખાવમાં અતિ મનેાહર જણાતા એવા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ને ગંધમય વિષયમાં જે રાન્નનુ મન છે તે રાજા વિષયાધિન થયેલા હાથીની પેઠે દુ:ખી થાય છે; કારણકે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પાંચ વિષયમાં એક એક વિષય પણ અનર્થ ઉપાવવા સમર્થ છે, ત્યારે જ્યાં પાંચ વિષયેા એક સાથે મળેલા હાય ત્યાં તા વાતજ શી ? ૧૦૧-૧૦૩ શબ્દાદિ વિષયનાં ઉદાહરણ. शुचिर्दर्भीकुराहारो विदूरभ्रमणे क्षमः । लुब्धकोद्गीतमोहेन मृगो मृगयते वधम् ॥ १०३ ॥ મૃગ પવિત્ર છે, દર્ભના કામળ અકુરાનો આહાર કરે છે, ઘણું ઊંચે શેકવા શક્તિમાન છે, તાપણ તે પારધીના તીણા સ્વરવાળા ગાયન (શબ્દથી લેાભાઈ) ઉપર મેાહુ પામી મૃત્યુ પામે છે. ૧૦૩ गिरीन्द्रशिखराकारो लीलयोन्मूलितद्रुमः । करिणी स्पर्शसंमोहाद्बन्धनं याति वारणः ॥ १०४ ॥ હાથી પર્વતના શિખર જેવડા ઉંચા હાય છે, રમતમાં ઝાડને મૂળમાંથી ઉખેડી નાખે છે, પરંતુ તે હાથણીના અંગના સ્પર્શથી મેહમાં (કામથી લેાભાઈ) પડી તુરત બંધાય છે. tex स्निग्धदीपशिखालोक विलोलित विलोचनः । मृत्युमृच्छति संमोहात्पतंगः सहसा पतन् ॥ પતંગ દીવાની મનાર શીખા એઈ તેના ઉપર મેહ For Private And Personal Use Only १०५ ॥ પામે છે, તેની શિ
SR No.020728
Book TitleShukraniti
Original Sutra AuthorN/A
AuthorIccharam Suryaram Desai
PublisherIccharam Suryaram Desai
Publication Year1892
Total Pages433
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy