________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવિવેકી મંત્રીથી માઠું પરિણામ. परोपदेशकुशलः केवलो न भवेनृपः । प्रजाधिकारहीनः स्यात्सगुणोऽपि नृपः कचित् ॥ ९४॥
રાજાએ કેવળ બીજાઓને ઉપદેશ આપવામાં કશળતા મેળવવી નહીં, કિંતુ પિતે પણ ઉપદેશ ગ્રહણ કરો. કારણકે જે રાજા ઉપદેશ આપવામાં કુશળ હોય છતાં પણ પિતે ઉપદેશ ગ્રહણ કરતો નહેાય તે રાજ કઈ વખતે રાજ્યપરથી પદભ્રષ્ટ થાય છે. ૯૪ પ્રજાને રાજા મળે પણ રાજાને પ્રજા મળવી દુર્લભ. न तु नृपविहीनाः स्युर्दुर्गुणा ह्यपि तु प्रजाः ।
यथा न विधवेन्द्राणी सर्वदा तु तथा प्रजाः ॥ ९५॥ પ્રજા દુર્ગુણ હોય–ઉપદેશ ગ્રહણ કરતી ન હોય તે પણ ઈદ્રાણુ જેમ કેઈ દિવસ ઈદ્ર વગર વિધવા રહેતી નથી તેમ નિર્ગુણુ પ્રજા પણ નિરંતર રાજા વગર રહેતી નથી.-રાજામાં જે ગુણ ન હોય તે તે પ્રજા રહિત થાય–પ્રજા તેનો ત્યાગ કરે, પરંતુ પ્રજા ગુણ રહિત હોય તે પણ તે રાજા રહિત અનાથ રહેતી નથી; માટે રાજાએ તે અવશ્ય ઉપદેશ ગ્રહણ કરી પ્રજાને રંજન કરવી, અને પિતાના અધિકારને બરાબર બજાવ. ૫
અવિવેકી મંત્રીથી માડુ ' પરિણામ. भ्रष्टश्रीः स्वामिता राज्ञो नप एव न मन्त्रिणः । तथा विनीतदायादो दान्ताः पुत्रादयोऽपि च ॥ ९६ ॥ सदानुरक्तप्रकृतिः प्रजापालनतत्परः । विनीतात्मा हि नृपतिर्भूयसीं श्रियमश्नुते ॥ ९७ ॥ प्रकीर्णविषयारण्ये धावन्तं विप्रमाथिनम् । ज्ञानांकुशेन कुर्वीत वशमिन्द्रियदन्तिनम् ॥ ९८ ॥ विषयामिषलोभेन मनः प्रेरयतीन्द्रियम् । तन्निरुध्यात् प्रयत्नेन जिते तस्मिन् जितेन्द्रियः ॥ १९ ॥ एकस्यैव हि योऽशक्तो मनसः सन्त्रिवहणे। મહી સાર્થના સાથે જીવનેતિ? | ૨૦૦ |
રાજાના પરિજને વિનયી હોય, તેના કુમાર વગેરે વિનયી હોય તેપણ રાજાના મંત્રી અવિનયી હોય તે તે શા મહત્તા નિસ્તેજ થઈ જાય છે તેવા શણની પ્રભુતા પ લાગે છે. પરંતુ જે રાજાના મંત્રી પણ વિનયી હોય, અને પ્રજાનું પાલન
For Private And Personal Use Only