________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શનીતિ.
नासिकाकर्षरज्ज्वा तु वृषाष्ट्रं विनयेभृशम् । तीक्ष्णाग्रायःसप्तफालः स्यादेषां मलशाधने ॥ १७४॥
બળદને અને ઉંટને નથનીવતી રીવતી) નાથીને બરાબર નિચમમાં ચલાવવા. અને અણીવાળી પરણાવતી તેનાં અપલક્ષણો દૂર કરવાં. ૧૭૪
सुताडनैविनेया हि मनुष्याः पशवः सदा । सैनिकास्तु विशेषेण न ते वै धनदण्डतः ॥ १७५ ॥
પશુઓને તથા મનુષ્યોને નિરંતર યોગ્ય શિક્ષા આપીને નિયમમાં રાખવા અને સીપાઈઓને સારી રીતે શિક્ષા કરીને નિયમમાં રાખવા, કારણ કે તેઓ ધનના દંડથી નિયમમાં રહેતા નથી. ૧૭૫
अनूपे तु वृषाश्वानां गजोष्ट्राणान्तु जङ्गले । साधारणे पदातीनां निवेशाद्रक्षणं भवेत् ॥ १७६ ॥
બળદને અને ઘોડાઓને જળવાળા દેશમાં રાખવાથી, હાથી અને ઉંટને જંગલમાં રાખવાથી અને પાળાઓને સાધારણ પ્રદેશમાં રાખવાથી તેઓનું રક્ષણ થાય છે. ૧૬
રક્ષણ નીતિ. ફાતં શતં યોજનાને સૈન્યૂ રા નિત્ | ૨૭૭ // દેશમાં ચાર ચાર ગાઉને છે. સો સો સીપાઈઓની ટુકડી રાખવી. ૧૭૭ गजोवृषभाश्वाः प्राक्श्रेष्ठाः सम्भारवाहने । सर्वेभ्यः शकटाः श्रेष्ठा वर्षाकालं विना स्मृताः ॥ १७८ ॥ યુદ્ધ સામગ્રી ઉપાડવા માટે મુખ્ય તે હાથી, ઉટ, બળદ અને ઘોડાઓ શ્રેષ્ઠ જાણવા. અને વર્ષાકાળ શિવાય બીજી ઋતુમાં સર્વ વાહને કરતાં ગાડાઓ શ્રેષ્ઠ જાણવાં. ૧૭૮
न चाल्पसाघनो गच्छेदपि जेतुमरिं लघुम् । महतात्यन्तसाद्यस्कबलेनैव सुबुद्धियुक् ॥ १७९ ॥
અલ્પ સાધનવાળા રાજાએ શુદ્ર શત્રુના ઉપર પણ ચઢાઈ કરવી નહિ, પરંતુ બુદ્ધિશાળી રાજાએ મહાપ્રબળ એવી સાધસ્ક (આધુનિક) સેનાની સાથે રહીને જ શત્રુ ઉપર ચઢાઈ કરવી. ૧૭૯
अशिक्षितमसारञ्च साद्यस्कं तूलवच्च तत् । युद्धं विनान्य कार्येषु योजयेत्मतिमान्सदा ॥ १८० ॥
For Private And Personal Use Only