________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાથી ઘેાડા વગેરેને વશ કરવાની રીત.
બળદના આઠે દાંત ચેાથે વર્ષે ધેાળા થાય છે અને પાંચમે વર્ષે તેના હૅલ્લા બે દાંત પડી જાય છે અને તેઠેકાણે ફરીને નવા દાંત ફુટે છે. ૧૬૭ षष्ठे तूपान्त्यौ भवतः सप्तमे तत्समीपगौ । अष्टमे पतितोत्पन्नौ मध्यमौ दशनौ खलु ॥
कृष्णपीतसितारक्तशंखच्छायौ के द्वि ।
क्रमादब्दे च भवतश्चलनं पतनं ततः ।। १६९ ॥
१६८ ॥
છઠ્ઠું વર્ષે છેવટના દાંતની પાસે બે દાંત કુંઢે છે; સાતમે વર્ષે તે ઉ ગેલા દાંતની પાસે ખીન્ન બે દાંત કુઢે છે. અને આઠમે વર્ષે વચલા બે દાંત અવશ્ય પડી જઈને ફરીથી ઉગે છે. ૧૬૮
૩૬૫
~
આઠમા વર્ષ પછી ખએ વર્ષોં-એટલે દામે વર્ષે અને ખારમે વર્ષે તે બે દાંત (નવા ઉગેલા) ક્રમવાર કાળા, પીળા, ધેાળા, સહજ રાતા, અને રાખ વર્ણા થાય છે, ચલિત થાય છે અને પછી પડી નય છે. ૧૬૯ उष्ट्रस्योक्तप्रकारेण वयोज्ञानन्तु वा भवेत् ॥
१७० ॥ ઘેડાની પેઠેજ ઉંટની અવસ્થાનું પણ જ્ઞાન સમજવું. ૧૭૦ હાથી ઘેાડા વગેરેને વશ કરવાની રીતિ.
खलीनस्योर्ध्वखण्डौ द्वौ पार्श्वगौ द्वादशांगुलौ ।
तत्पार्श्वान्तर्गताभ्यान्तु सुदृद्वाभ्यां तथैव च ॥ १७२ ॥ वारकाकर्षखण्डाभ्यां रज्ज्वर्थवलयैर्युतौ ।
एवंविधखलीनेन वशीकुर्य्यात्तु वाजिनम् ॥ १७३ ॥
प्रेरकाकर्षकमुखोऽङ्कुशो गजविनिग्रहे । हस्तिपकैर्गजस्तेन विनेयः सुगमाय हि ॥ १७९ ॥
હાથીયાને નિયમમાં રાખવા માટે તથા તેને સારી રીતે ચલાવવા માટે સાણસીના મુખ જેવા મુખની અકુશ થાય છે; હસ્તિપાળકાએ હાથીયેાને સારી ચાલ ચલાવવા માટે આ અકુશવતી શિક્ષા કરવી. ૧૧
For Private And Personal Use Only
ઘેાડાના ચાકડાની બન્ને માજી ઉપર ખાર આંગળના એ કકડાઓને ઉંચા ભાગમાં હાય છે તે ચાકડાની સમીપમાં રહેલા તથા ધેડાને આગળ જતાં અટકાવનારા તથા પાછા ખેંચનારા બે સાણસીના આકારના લેાઢાના ઘણા દૃઢ કકડા સાથે દેરીના ગાળીયાવાળા એ કટકાને જેડી દેવા; અને તે ચેાકડાવડે ધાડાને વશ કરવા.
૧૭૨-૧૭૩