________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
उ१४
શુક્રનીતિ.
નવમાદામ-પીતૌ તૌ સિત દારાદિતા दशपञ्चाद्वतस्तौ तु काचाभौ क्रमशः स्मृतौ ॥ १६२॥
આગળના બે દાંત ક્રમથી નવવર્ષ પછી પીળા અને બાર વર્ષ પછી ધળા થાય છે, અને પંદર વર્ષ પછી તે કમ પ્રમાણે કાચની કાંતિ જેવા ઊજવલ થાય છે એમ સમજવું. ૧૬૨
अष्टादशाद्वतस्तौ हि मध्वाभौ भवतः क्रमात् । રંવાર દ્વારા તા छिद्रं सञ्चलनं पातो दन्तानां च त्रिके त्रिके ॥ १६३ ॥
તે દાંત ફરીને અઢાર વર્ષ પછી ક્રમવાર મધવર્ણ થાય છે. એકવીશ વર્ષ પછી શંખવર્ણ થાય છે. અને ચોવીસ વર્ષ પછી સદા ત્રીજે ત્રીજે વર્ષે કમ પ્રમાણે દાંતમાં છિદ્ર પડે છે. હાલવા માંડે છે અને પડી જાય છે. ૧૬૩
આયુષ્ય રેખા. प्रोथे सुवलयस्तिस्रः पूर्णायुर्यस्य वाजिनः । यथा यथा तु हीनास्ता हीनमायुस्तथा तथा ॥ १६४ ॥
જે ઘડાનું આયુષ્ય પૂર્ણ હોય, તેના મુખની આગળના ભાગમાં મનોહર ત્રણ રેખા-વાટા પડે છે. તે રેખા જેમ જેમ નાની હોય તેમ તેમ ઓછું આયુષ્ય સમજવું. ૧૬૪
जानत्वाता त्वोष्ठवाद्यो धृतष्टष्ठो जलासनः । गतिमध्याशनः पृष्ट पाती पश्चाद्गमोर्ध्वपात् ॥ १६५ ॥ सर्पजिलुश्चक्षकान्तिकिरन्योऽतिनिन्दितः ।
માંતિ નિ માત્રથાથા શું હું ! ગોઠણને ઉંચા ઉછાળનાર, ઓષ્ઠ ફફડાવનાર, પીઠ ધુણાવનાર, પાણી વાળી જગ્યામાં બેસી જનાર, રસ્તે ચાલતાં ચાલતાં વચ્ચે બેસી જનાર, પાછલી પીઠને ઉછાળનાર, પાછલે પગે ચાલનાર, પાછળના પગોથી લાત મારનાર, સર્પની જીભ જેવી જીભવાળે, રોજના જેવી કાંતિવાળે તથા ભડકણ લેડે હલકે જાણો. અને જેના લલાટની વચમાં છિદ્રવાળું તિલક હોય તથા પોતાના ઉપર સ્વારી કરનારા મનુષ્યનો ઘાત કરતો હોય તે અશ્વને અતિ નિંઘ જાણ. ૧૬૫-૧૬૬
वृषस्याष्टौ सिता दन्ताश्चतुर्थेऽब्देऽखिलाः स्मृताः। द्वावन्यौ पतितोत्पन्नौ पञ्चमेऽब्दे हि तस्य वै ॥ १६७ ॥
For Private And Personal Use Only