SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઘેાડાના અને બલદના આયુષ્ય પરીક્ષા. नृणां हि मध्यमं यावत्षष्टिवर्षं वयः स्मृतम् । अशीतिवत्सरं यावद्गजस्य मध्यमं वयः ॥ १५५ ॥ ૩૬૩ મનુષ્યાનુ` મધ્યમ આયુષ્ય સાઠ વર્ષનું અને હાથીનું... મધ્યમ આયુષ્ય એશી વર્ષનું કહ્યું છે. ૫૫ MAA चतुस्त्रिंशत्तु वर्षाणामश्वस्यायुः परं स्मृतम् । पञ्चविंशतिवर्षं हि परमायुर्वृषोष्ट्रयोः ॥ ११६ ॥ ઘેાડાનું પરમ આયુષ્ય ચેાત્રીસ વર્ષનું તથા બળદનું અને ઉંટનુ પરમ આયુષ્ય પચીસ વર્ષનું જાણવું. ૧૫૬ बाल्यमश्ववपोष्टानां पञ्चमं वत्सरं मतम् । मध्यं यावत्षोडशाद्धं वार्द्धक्यं तु ततः परम् ॥ ॥ अश्वस्य षट् सिता दन्ताः प्रथमा भवन्ति हि । भोगताः ॥ १५९ ॥ कृष्णलोहितवर्णास्तु द्वितीये तृतीये तु सन्देशौ क्रमात्कृष्णौ पडब्दतः । तत्पार्श्ववत्तिनौ तौ तु चतुर्थे पुनरुद्र ॥ १६० ॥ १५७ ॥ ઘેાડા, બળદ અને ઉંટની પાંચ વર્ષ સુધી ખાલ્યાવસ્થા, સેાળ વર્ષ સુધી ચૈાવનાવસ્થા અને ત્યાર પછી વૃધ્ધાવસ્થા કહી છે. ૧૫૭ ધોડાના અને બળદના આયુષ્યની પરીક્ષા. दन्तानामुद्रमैर्वर्णैरायुर्ज्ञेयं वृषाश्वयोः ॥ १५८ ॥ અળદનું અને ઘેાડાનું આયુષ્ય દાંતે ફુટવાપરથી તથા તેના રંગ ઉપરથી સમજાય છે. ૧૫૮ For Private And Personal Use Only ઘેાડાને પેહેલે વર્ષે છ દુધીયા દાંત આવે છે, બીજે વર્ષે નિચેના દાંત કાળા અને રાતા રીંગના અવશ્ય થાય છે, ત્રીજા વર્ષથી લઈને છ વર્ષ સુધીમાં ક્રમ પ્રમાણે બે દાંત કાળા થાય છે, ચોથા વર્ષમાં તે બે દાંતના ૧૫૯-૧૬૦ પડખા ઉપર ફરીને બીન્ન બે દાંત ફુટે છે. अन्त्यौ द्वौ पञ्चमाब्दे तु सन्दंशी पुनरुद्गतौ । मध्यपार्श्वन्तगौ द्वौ द्वौ क्रमात्कृष्णौ षडब्दतः ॥ १६९ ॥ ? ॥ પાંચમે વર્ષે છેવટમાં બે દાંત ફરીને કુટે છે અને વચલા દાંતની પાસેના તથા પડખાના દાંતની પાસેના બે દાંત છ વર્ષ સુધીમાં ક્રમે “રીને કાળા થાય છે. ૧૬૧
SR No.020728
Book TitleShukraniti
Original Sutra AuthorN/A
AuthorIccharam Suryaram Desai
PublisherIccharam Suryaram Desai
Publication Year1892
Total Pages433
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy