SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુક્રનીતિ. प्रसंवलितपद्भयां यो मयूरो धृतकन्धरः। दोलायितशरीराईकायो गच्छति वल्गितम् ॥ १४९ ॥ જે અશ્વ મયૂરની માફક ઉંચી ડેક કરી શરીરને પૂર્વઅદભાગ ડોલાવત, વાંકા ચરણથી ચાલે છે તે ગતિને વગિત ગતિ કહે છે. ૧૪૯ બળદ લક્ષણ. परिणाहो वृषमुखादुदरे तु चतुर्गुणः । सककुत्त्रिगुणोच्चं तु सात्रिगुणदीर्घता ॥ १५० ॥ બળદના ઉદરનો વિસ્તાર, મુખ કરતાં ચોગણ મટે, ખુંધ સહિત ઉદરની ઉન્નતિ, મુખ કરતાં ત્રણ ગણું મોટી, અને લંબાઈ સાડા ત્રણ ગણી મેટી કહી છે. ૧૫૦ सप्ततालो वषः पूज्यो गुणैरेभिर्युतो यदि ॥ १५१ ॥ જે સાત તાળની કાયાવાળે બળદ, ઉપર જણાવેલા ગુણસંપન્ન હોય તે તેને ઉત્તમ જાણ. ૧૫૧ न स्थायी न च वै मन्दः सुवोढा स्वङ्गसुन्दरः । नातिकूरः सुष्टष्ठश्च वृषभः श्रेष्ट उच्यते ॥ १५२ ॥ જે બળદ એક ઠેકાણે ઉભો રહે ન હોય, શરીરે ઉન્નત હેય, દઢ હોય, સારી પેઠે ભાર ઉંચકત હોય, જેના શરીરના અવય સુંદર હોય બહુ ક્રૂર ન હોય, ને જેની પીઠ મનોહર હોય, તે બળદને શ્રેષ્ઠ કહ્યો છે. ઉપર ઉંટ લક્ષણ त्रिंशद्योजनगन्ता वा प्रत्यहं भारवाहकः । नवतालश्च सुदृढः सुमुखोष्ट्र: प्रशस्यते ॥ १५३ ॥ જે ઉંટ નિરંતર વિશ યોજન જતો હોય, નિરંતર ભાર વેહેતા હોય, જેની કાયા નવતાળ જેવડી હોય, જેનું મુખ મનહર અને શરીર દૃઢ હોય તે ઉંટ વખણાય છે. ૧૫૩ આયુષ્ય નીતિ. शतमायुमनुष्याणां गजानां परमं स्मृतम् । मनुष्यगजयो ल्यं यावदिशतिवत्सरम् ॥ १५४ ॥ મનુષ્યોનું અને હાથીયોનું પૂર્ણ આયુષ્ય સો વર્ષ પર્યત અને બાલ્યાવસ્થા વીશ વર્ષની કહી છે. ૧૫૪ For Private And Personal Use Only
SR No.020728
Book TitleShukraniti
Original Sutra AuthorN/A
AuthorIccharam Suryaram Desai
PublisherIccharam Suryaram Desai
Publication Year1892
Total Pages433
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy