________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૦
શુક્રનીતિ.
ઘેાડા ભાર ઉપાડવાથી, અથવા તા માર્ગ ખેડવાથી શ્રમિત થયા હોય તેને હળવે હળવે ફેરવવા. અને પછી સાકર તથા સાથવામાં તેલ ભેળી તેના ગાળા કરીને ધાડાને ખવરાવવા.
૧૩૬
हरिमन्थांश्च माषाश्च भक्षणार्थमकुष्टकान् ।
शुष्कानाद्रांश्च मांसानि मुस्विन्नानि प्रदापयेत् ॥ १३७ ॥
સંપૂર્ણ ચ
ઘેાડાને ખાવા માટે ચણા, અડદ, લીલા શુકા મઠ તથા ડેલું માંસ આપવું. ૧૬૭
यद्यत्र स्रवलितं गात्रं तत्र दण्डं न पातपयेत् । नाक्तारितपल्याणं हयं मार्गसमागतम् ।
.
दत्त्वा गुडं सवलणं बलसंरक्षणाय च ॥ १३८ ॥
સારી રીતે ઔષધેપચાર કર્યા છતાં પણ જે અશ્વનું શરીર શિથિલ રહેતુ હાય તેને મારવા નહીં. ગ્રામાંતર કરી આવેલા ધાડા ઉપરથી પલાણ ઉતાર્યા વિનાજ તેના શરીરમળની રક્ષા માટે તેને મીઠું તથા ગાળ એકઠાં કરીને ખાવા આપવાં. ૧૩૮
गतस्वेदस्य शान्तस्य सुरूपमुपतिष्टतः ।
मुक्तष्टष्टादिबन्धस्य खलीनमवतारयेत् ॥ १३९ ॥
ઘોડા ગેાળમીઠું ખાઈને શાંત થાય, પરસેવા રહિત થાય, થડા પડે, પ્રથમના જેવી સુંદર આકૃતિને પ્રાપ્ત થાય એટલે તરંગને ઢીલા કરીને પ્રથમ પીઠ ઉપરની ગાદી ઉતારી લેવી અને પછી મુખ ઉપરથી ચૈાહુ તારી લેવુ. ૧૩૯
मर्दयित्वा तु गात्राणि पांसुमध्ये विवर्त्तयेत् । स्नानपानावनाहैश्च ततः सम्यक्प्रपोषयेत् ॥ १४० ॥
ત્યાર પછી તેનાં શરીરાને સારી પેઠે મર્દન કરીને તેને ધુળમાં લે. ટાડવા. અને પછી સ્નાન, પાન તથા અવગાહનથી તેનું સારી રીતે પાષણ કરવુ. ૧૪૦
અશ્રુ ચિકિત્સા.
सर्वदोषहरोऽश्वानां मद्यजङ्गलयो रसः ।
शक्त्या संपाययेत्क्षीरं घृतं वा वारि सक्तुकम् ॥ १४१ ॥ મદિરા તથા જંગાલના રસ ઘેાડાના સઘળા રોગાના નાશ કર છે. માટે તે પાવા. અને શક્તિ પ્રમાણે કુળ, ધી, યા તો પાણીમાં ઢાળેલા સાથવા પાવા ૧૪૧
For Private And Personal Use Only