________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અશ્વ પરીક્ષા.
गच्छेत्षोडशमात्राभिरुत्तमोऽश्वो धनुःशतम् । यथा यथा न्यूनगतिरश्वो हीनस्तथा तथा ॥ १२९ ॥
ઉત્તમ ઘડે સેળ માત્રામાં સે ધનુષ જેટલી (ચાર હાથ) પૃથિવી ચાલે છે. ઘેડે જેમ જેમ અ૫ ગતિવાળો, તેમ તેમ તેને હલકો સમજવો. ૧૨૯
सहस्त्रचापप्रमितं मण्डलं गतिशिक्षणे । उत्तमं वाजिनो मध्यं नीचमद्धे तदर्धकम् ॥ १३०॥
ઘોડાઓને જુદી જુદી ગતિઓ શિખવવા માટે ચાર હજાર હાથનું મંડળ ઉત્તમ, બે હજાર હાથનું મંડળ મધ્યમ, અને એક હજાર હાથનું મંડળ કનિષ્ઠ ગણાય છે. ૧૩૦
अल्पं शतधनुः प्रोक्तमत्यल्पं तदर्द्धकम् ॥ १३१ ॥
સે ધનુષના (ચારસે હાથનાં) મંડળને નાનું મંડળ અને પચાસ ધનુષના મંડળને અતિ અલ્પ મંડળ કહ્યું છે. ૧૩૧
शतयोजनगन्ता स्यादिनैकेन यथा हयः । गति संवईयेन्नित्यं तथा मण्डलविक्रमैः ॥ १३२॥ ઘોડો એક દિવસમાં સે જન જાય તેમ કરવા માટે અશ્વશિક્ષકે સદા ઘોડાને ઉપર જણેલાં મંડળમાં ગળાકાર ફેરવીને તેઓની ગતિમાં વધારે કરવો. ૧૩૨
सायं प्रातश्च हेमन्ते शिशिरे कुसुमागमे । सायं ग्रीष्मे तु शरादि प्रातरश्वं वहेत्सदा ।। १३३ ॥ वर्षासु न वहेदीपत्तथा विषमभूमिषु ॥ १३४ ॥
હેમંત, શિશિર અને વસંત રૂતુમાં ઘોડાને સદા સાંજ સવાર ફેરવે. ગ્રીષ્મ રૂતુમાં નિરંતર સાયંકાળે અને શરદ રૂતુમાં સદા પ્રભાતે છેડાને ફેરવ.પરંતુ ચોમાસામાં જરા પણ ફેરવો નહીં તથા વિષમ ભૂમિમાં-ઉચા નિચી જમીનમાં પણ જરાય ફેરવવો નહીં. ૧૩૩-૧૩૪
सुगस्याग्निर्बलं दाढयमोराग्यं वर्द्रते हरेः ॥ १३५ ।।
ઉચી જાતની ગતિ ખેડવાથી ઘડાને જઠરાગ્નિ, બળ, કઠિનતા તથા આરેગ્યતા વધે છે. ૧૩૫
मारमार्गपरिश्रान्तं शनैश्चडामयेद्धयम् । स्नेहं संपाययेत्पश्चाच्छर्करासक्तुमिश्रितम् ॥ १३६ ॥
For Private And Personal Use Only