________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
રાકનીતિ. ચઢાવી જાણતા હોય તથા પાઘડાઓ અને તંગ બાંધી જાણતું હેય, તેને ઉત્તમ અશ્વશિક્ષક જાણવો. ૧૨૨
मृदुना नातितीक्ष्णेन कशाघातेन ताडयेत् । ताडयेन्मध्यघातेन स्थाने स्वश्वं सुशिक्षकः ॥ १२३ ॥
ઉત્તમ શિક્ષક કેળવાયેલા ઘોડાને ઘણું જેથી ચાબૂક મારવી નહીં પણ ધીરેથી ગ્ય અવય ઉપર અર્થાત કઠિણ ભાગ ઉપર માવી. ૧૨૩
हेषिते कक्षयोर्हन्यात्स्वालते पक्षयोस्तथा ।
તે તરે રૈવ રવાનૂન્માનામાનિ | ૨૪ છે. - હણહણે ત્યારે બુદ્િધમાન મનુષ્ય તેની બને કાખ ઉપર મારવું, ઠેસ ખાય ત્યારે બન્ને પડખા ઉપર મારવું ભય પામે ત્યારે બને કાનની વચ્ચે મારવું અને આડે રસ્તે જાય ત્યારે ગ્રીવા ઉપર મારવું. ૧૨૪
कुपिते बाहुमध्ये च भ्रान्तचिन्ते तथोदरे। અશ્વઃ સન્તાચતે ઘઊર્જાન્યસ્થાનેષુ શર્લિવિત્ / ૨૨૧ છે
કોપ કરે ત્યારે તેના બે બાહુની વચમાં મારવું. તેનું મન ભમી જાય ત્યારે તેના પેટ ઉપર મારવું. પરંતુ વિદ્વાનોએ કઈ દિવસ બીજા અવયવ ઉપર મારવું નહીં. ૧૨૫
अथवा हेषिते स्कन्धे सवालते जघनान्तरे । भीते वक्षःस्थलं हन्याद्वक्तमुन्मार्गगामिनि ।
कुपिते पुच्छसंघाते भ्रान्ते जानुट्ठयं तथा ॥ १२६ ॥ * અથવા તો જ્યારે હણહણે ત્યારે કાંધ ઉપર, કેસ ખાય (પગમાં ખાલી આવવાથી અટકે) ત્યારે બન્ને બંધ ઉપર, ભયભીત થાય ત્યારે છાતી ઉપર, આડે રસ્તે જાય ત્યારે મુખ ઉપર, ગુસ્સે થાય ત્યારે પુછડા ઉપર અને ભમી જાય ત્યારે તેના બને ગોઠણ ઉપર મારવું. ૧૨૬
नासकृत्ताडयदश्वमकाले च विदेशके । अकालस्थानघातेन वाजिदोषान्वितन्वते ॥ १२७ ॥ तावद्भवति ते दोषा यावज्जीवत्यसौ हयः । दुष्टं दण्डेनाभिभवेन्नारोहेद्दण्डवर्जितः ॥ १२८ ॥
અશ્વશિક્ષકે સમય વિના ઘોડાને અયોગ્ય અંગ ઉપર મારવો નહીં, કારણકે સમય વિના મર્મસ્થાન ઉપર મારવાથી ઘોડામાં અવગુણે ઉત્પન્ન થાય છે અને તે અપલક્ષણો જીવિતપર્વત ઘડામાં રહે છે. દુષ્ટ ઘોડાને લાકડીથી પાસ કર, અને લાકડી વિના તેના ઉપર ચઢવું નહીં. ૧૨૭–૧૨૮
For Private And Personal Use Only